Tenneco Clean Air India Limitedનો IPO 12 નવેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.378 – 397

ઇશ્યૂ ખૂલશે 12 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 14 નવેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ.378 – 397 લોટ સાઇઝ 37 શેર્સ ઇશ્યૂ સાઇઝ 90680101 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 3600 કરોડ લિસ્ટિંગ NSE, BSE અમદાવાદ, 10 નવેમ્બર: ટેનેકો ક્લીન એર ઈન્ડિયા લિમિટેડ શેરદીઠ રૂ. 10  ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 378 – 397 પ્રાઇસબેન્ડ ધરાવતા…

Read More

ટેનેકો ક્લિન એર ઇન્ડિયાએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 7 જુલાઇઃ યુએસમાં મુખ્યાલય ધરાવતા ટેનેકો ગ્રૂપનો હિસ્સો ઓટોમોટિવ કોમ્પોનન્ટ સપ્લાયર ટેનેકો ક્લિન એર ઇન્ડિયા લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ટેનેકો મોરિશિયસ હોલ્ડિંગ્સ લિમિટેડ, ટેનેકો (મોરિશિયસ) લિમિટેડ, ફેડરલ-મોગુલ ઇન્વેસ્ટમેન્ટ્સ બી.વી., ફેડરલ-મોગુલ પ્રાઇવેટ લિમિટેડ અને ટેનેકો એલએલસી કંપનીના પ્રમોટર છે. આ ઓફરમાં ટેનેકો મોરેશિયસ હોલ્ડિંગ્સ…

Read More