The wealth company Mutual Fund બેલેન્સ્ડ એડવાન્ટેજ ફન્ડ લોન્ચ કરે છે
અમદાવાદ, 1 ફેબ્રુઆરી: ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ દ્વારા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. આ એક ઓપન-એન્ડેડ ડાઈનામિક એસેટ એલોકેશન ફંડ છે. આ ફંડનો હેતુ ઇક્વિટી અને દેવા (ડેટ) રોકાણોના શિસ્તબધ્ધ સંયોજન દ્વારા લાંબા ગાળે મૂડી વૃદ્ધિ હાંસલ કરવાનો છે. ફંડ તેના કુલ રોકાણમાંથી ઓછામાં ઓછું 65 ટકા રોકાણ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત…
