ITCની ફરી top-10 Mcap કંપની ક્લબમાં શામેલ
SBI અને ભારતી એરટેલને પાછળ પાડી ITC રૂ. 496,499.31 કરોડના માર્કેટ કેપ સાથે ફરી ટોપ-8 બની અમદાવાદ, 20 એપ્રિલઃ સિગારેટ-ટુ-હોટેલ્સ ગ્રૂપ ITCનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 21%થી વધુના ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 4.96 લાખ કરોડની માર્કેટકેપ સાથે કંપની ફરી એકવાર દેશની ટોચની 8મી લિસ્ટેડ કંપની બની છે. BSE પર આઈટીસીનો શેર ઈન્ટ્રા ડે રૂ. 402.60ની…
