માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24084- 23970, રેઝિસ્ટન્સ 24409- 24618
સ્ટોક્સ ટૂ વોચઃ Zomato, ADANIENT, TRENT, RELIANCE, TATASTEEL, DIXON, SWANENERGY, BEL, BSE, CDSL અમદાવાદ, 8 નવેમ્બરઃ નિફ્ટીએ ગુરુવારે 20 દિવસીય એસએમએ ક્રોસ કરવામાં નિષ્ફળ જવા સાથે 24500ની ક્રોસ એવરેજીસને ક્રોસ કરવામાં પણ નિષ્ફળતા મેળવી છે. હેવી પ્રોફીટ બુકિંગ સેલિંગ પ્રેશરના કારણે નિફ્ટી જો હવે 24000ની સપાટી તોડે તો પ્રોફીટ બુકિંગનો નેક્સ્ટ રાઉન્ડ મોટાપાયે જોવા મળી…
