MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ 23492- 23325, રેઝિસ્ટન્સ 23767- 23875
નિફ્ટીએ ૨૩,૮૦૦ (અગાઉનો સ્વિંગ હાઇ) ક્રોસ કરવાની જરૂર છે, જે ૨૪,૦૦૦ અને ૨૪,૫૦૦ ઝોન માટે દરવાજા ખોલી શકે છે. જોકે, ૨૩,૪૦૦ તાત્કાલિક સપોર્ટ હોવાની અપેક્ષા છે, ત્યારબાદ ૨૩,૦૦૦ મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે આવશે Stocks to Watch: HCLTech, EaseMyTrip, SGFinserve, GNFC, SEAMEC, GardenReach, RVNL, CentralBank, BrigadeEnterprises, Wipro, TTKPrestige, Hyundai, CholamandalamInvest અમદાવાદ, 25Continue Reading


