Ultra Gas & Energy Limited ભારતની સૌથી મોટી LNG ઓટોફ્યુઅલ રિટેલર બની
2025-09-23
અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ (UGEL), ભારતની સૌથી મોટી ખાનગી ઓપરેટર અને મુખ્ય ફ્રેઈટ કોરિડોર્સ ખાતે છ કાર્યરત સ્ટેશન્સ સાથે સૌથી વધુ એલએનજી વિતરણ કરનાર રિફ્યુઅલિંગ આઉટલેટ્સ (RO) તરીકે ઉભરી આવી છે. આ ROs ભીલવાડા (રાજસ્થાન), આણંદ (ગુજરાત), ચાકણ-પૂણે (મહારાષ્ટ્ર), જાલના (મહારાષ્ટ્ર), તોરણાગલ્લુ (કર્ણાટક), અને વલ્લમ (તમિલનાડુ)Continue Reading

