અલ્ટ્રાટેકે વાર્ષિક 200 મિલિયન ટન ઉત્પાદન ક્ષમતાનો આંક પાર કર્યો

અમદાવાદ, 21 એપ્રિલઃ આદિત્ય બિરલા ગ્રુપની ટોચની સિમેન્ટ કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડે, ભારતમાં વાર્ષિક 200+ MTPAથી વધુ ઉત્પાદન ક્ષમતાનો આંક ટૂંકમાં પાર કરવાની જાહેરાત કરી […]