માર્કેટ લેન્સઃ નેગેટિવ ટ્રેન્ડ વચ્ચે નિફ્ટીએ 24200 ઉપર ટકવું જરૂરી, જાણો સ્ટોક સ્પેસિફિક એપ્રોચ

24,200 લેવલ જોવાનું મુખ્ય છે, કારણ કે તેનાથી નીચેનો ઘટાડો નિફ્ટીને 24,100-23,900 ઝોનમાં ખેંચી શકે છે. જોકે, 24,500-24,600 રેન્જ મુખ્ય રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી […]