ભારતમાં ગ્લોબલ ઍજ્યુકેશનની તકો માટે UOW દ્વારા ‘ધી ઇનૉગરલ સ્કોલરશિપ’ ની જાહેરાત
રાષ્ટ્રીય, સપ્ટેમ્બર 18, 2024: UOW એટલે કે યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ વિશ્વની ટોચની છ ટકા બિઝનેસ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે અને એસોસિયેશન ટુ એડવાન્સ કોલેજિયેટ સ્કૂલ્સ ઓફ બિઝનેસ (AACSB) દ્વારા માન્ય છે.ભારતમાં ઍજ્યુકેશનનો બેઝ બનાવવા માટેની પ્રારંભિક ઉચ્ચ ક્રમની ઑસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ પૈકીની એક ધ યુનિવર્સિટી ઓફ વોલોન્ગોન્ગ-ઇન્ડિયા (UOW ઇન્ડિયા) દ્વારા આગામી નવેમ્બરમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આજે…
