IPO: ઝુનઝુનવાલા સમર્થિત બજાર સ્ટાઈલ રિટેલે આઈપીઓ માટે સેબી સમક્ષ DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 18 માર્ચઃ રેખા રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત બજાર સ્ટાઈલ રિટેલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ આઈપીઓ હેઠલ ફંડ એકત્ર કરવા તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યુ છે. IPO રૂ. 185 કરોડ સુધીનો ફ્રેશ ઈશ્યૂ અને પ્રમોટર જૂથ તથા અન્ય વેચાણ કરતા શેરધારકો દ્વારા 1.68 કરોડ સુધીના ઓફર-ઓફ સેલ (OFS)નું મિશ્રણ…

Read More

Upcoming SME IPO: આગામી સપ્તાહે પાંચ IPO ખૂલશે, SME સેગમેન્ટનો સૌથી મોટો રૂ. 189 કરોડનો ઈશ્યૂ 15 માર્ચે

અમદાવાદ, 10 માર્ચઃ SME સેગમેન્ટમાં આગામી સપ્તાહે 11થી 15 માર્ચ દરમિયાન કુલ રાંચ આઈપીઓ લોન્ચ થવાના છે. આ પાંચ આઈપીઓ માર્કેટમાંથી કુલ 296.98 રોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં અત્યારસુધીનો સૌથી મોટો એસએમઈ આઈપીઓ કેપી ગ્રી એન્જિનિયરિંગ લિમિટેડ પણ 15 માર્ચે ખૂલી રહ્યો છે. કેપી ગ્રીન એસએમઈ આઈપીઓ હેઠલ રૂ. 189.50 કરોડનું ફંડ…

Read More

ફ્લિપકાર્ટ-સમર્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ BlackBuck IPO લાવશે, $30 કરોડ સુધી એકત્ર કરવાની યોજના

અમદાવાદ, 4 માર્ચઃ  ફ્લિપકાર્ટ દ્વારા સમર્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ બ્લેકબક (BlackBuck) આગામી નાણાકીય વર્ષમાં $30 કરોડ જેટલું ફંડ આઈપીઓ મારફત એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. મીડિયા સુત્રોના જણાવ્યા પ્રમાણે,  કંપનીએ તાજેતરમાં તેમના પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ભરણાં (IPO) પર સલાહ આપવા માટે મર્ચન્ટ બેન્કર્સ અને વકીલોની નિમણૂક કરી છે અને તેમના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તૈયારી પર…

Read More

Upcoming IPO: ગોપાલ સ્નેક્સનો રૂ. 650 કરોડનો આઈપીઓ 6 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ 381-401 નિર્ધારિત

અમદાવાદ, 2 માર્ચઃ રાજકોટ સ્થિત ગોપાલ સ્નેક્સ લિ. તેનો રૂ. 650 કરોડનો આઈપીઓ આગામી સપ્તાહે 6 માર્ચે લાવી રહી છે. કંપની રૂ. 381-401ની પ્રાઈસ બેન્ડ પર સંપૂર્ણપણે ઓફર ફોર સેલ હેઠળ ફંડ એકત્રિત કરશે. ઓફર 11 માર્ચે બંધ થશે. રોકાણકારો લઘુત્તમ 37 ઈક્વિટી શેર લોટ માટે અરજી કરી શકશે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ ભરી…

Read More

Aurobindo Pharmaનો Eugia Pharma Specilitiesનો મેગા આઈપીઓ લાવશે, 4500 કરોડ એકત્ર કરશે

અમદાવાદ, 10 જાન્યુઆરીઃ હૈદરાબાદ સ્થિત ઓરોબિંદો ફાર્મા તેની પેટા કંપની સ્પેશિયાલિટી જેનરિક ફર્મ Eugia Pharma Specialitiesનો આઈપીઓ લાવવાની યોજના બનાવી રહી છે. Eugia Pharma Specialitiesના આઈપીઓ મારફત 2024માં કંપની રૂ. 4500 કરોડનું ફંડ એકત્ર કરવા માગે છે. હૈદરાબાદ સ્થિત પેરેન્ટે અગાઉ યુજિયાના વેચાણનો પ્રયાસ કર્યો હતો અને 2022માં ટોચના ખાનગી ઇક્વિટી ખેલાડીઓ સાથે આ મામલે…

Read More

IPO Trend: ગતવર્ષે આઈપીઓ લિસ્ટિંગ ગેઈન એવરેજ 18 ટકા વધ્યું, 2024ની શરૂઆતમાં 69 હજાર કરોડના આઈપીઓ યોજાશે

અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ગત કેલેન્ડર વર્ષ 2023માં 57 કંપનીઓએ રૂ. 49434 કરોડના આઈપીઓમાં રોકાણકારોને એવરેજ 29 ટકા લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. જે અગાઉ 2022માં 11 ટકા એવરેજ લિસ્ટિંગ ગેઈન કરતાં બમણું રિટર્ન આપ્યું છે. જેમાં 2023નો હોટ ફેવરિટ આઈપીઓ તાતા ટેક્નોલોજીસે લિસ્ટિંગ દરમિયાન સૌથી વધુ 162.85 ટકા રિટર્ન આપી રોકાણકારોને માલામાલ કર્યા હતા. જ્યારે લિસ્ટિંગ…

Read More

Best IPO 2023: IREDA 221 ટકા રિટર્ન સાથે વર્ષનો ટોપ પર્ફોર્મર આઈપીઓ, HMA Agroમાં નુકસાન સતત વધ્યું

અમદાવાદ, 1 જાન્યુઆરીઃ પ્રાઈમરી માર્કેટમાં કેલેન્ડર વર્ષ 2023 દરમિયાન યોજાયેલા 98 ટકા આઈપીઓમાં રોકાણકારોને પોઝિટીવ રિટર્ન પ્રાપ્ત થયું છે. જેમાં સૌથી વધુ કમાણી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)માં થઈ છે. જ્યારે HMA Agro Industriesના આઈપીઓએ નેગેટીવ લિસ્ટિંગથી માંડી વર્ષના અંત સુધી 85.64 ટકા નુકસાન કરાવ્યું છે.  ઉલ્લેખનીય છે કે, 2023માં કુલ 60 આઈપીઓએ લિસ્ટિંગ…

Read More

FirstCryની પેરેન્ટ કંપની બ્રેઈનબીઝે સેબી સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ ફાઈલ કર્યો

અમદાવાદ, 28 ડિસેમ્બરઃ બાળકો માટેની ફેશનવેયર બ્રાન્ડ અને ઓનલાઈન ઈ-કોમર્સ યુનિકોર્ન ફર્સ્ટક્રાય (FirstCry)ની પેરેન્ટ કંપની બ્રેઈનબીઝે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ IPO પેપર્સ ફાઇલ કર્યા છે. જેમાં ફર્સ્ટક્રાય પ્રાઈમરી ઈશ્યૂ દ્વારા રૂ. 1,816 કરોડ એકત્ર કરશે, જ્યારે M&M, SoftBank અને અન્ય વર્તમાન રોકાણકારો ઓફર ફોર સેલ (OFS) દ્વારા કુલ 5.44…

Read More