અમેરિકામાં સ્થાયી થવા માગતા લોકો આ માર્ગ દ્વારા સરળતાથી ગ્રીન કાર્ડ મેળવી શકે છે
2023-12-18
અમદાવાદ, 18 ડિસેમ્બરઃ દર પાંચમો ભારતીય યેન-કેન પ્રકારેણે અમેરિકા જવા અને સ્થાયી થવાના સપના સેવતો હોય છે. જો તમે પણ અમેરિકાના નાગરિકના પરિવારના સભ્ય છો, તમે સરળતાથી કાયમી નિવાસીનો દરજ્જો મેળવી શકો છો. જેમાં બ્લડ રિલેશન ધરાવતા પરિવારજનો, મંગેતર, વિધુર અને અમેરિકામાં ક્રૂરતાનો ભોગ બનેલી વ્યક્તિઓ સમાવિષ્ટ છે. રોજગાર દ્વારાContinue Reading

