અમદાવાદ, 22 જાન્યુઆરીઃ ડિસ્કવરી આધારિત અગ્રણી ગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસે Amyotrophic Lateral Sclerosis (ALS) સાથે દર્દીઓમાં નોવેલ ઓરલ NLRP3 ઇન્ફ્લેમેસમ ઇન્હિબિટર Usnoflast માટે ફેઝ 2(બી) ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવા માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મળી હોવાની આજે જાહેરાત કરી હતી. પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર પ્રો. મેરિટ ક્યુકોવિઝ, એમડી, ડિરેક્ટર, સીન એમ. હિલી એન્ડContinue Reading