UTI લાર્જ કેપ ફંડની શરૂઆતમાં રૂ.10 લાખનું રોકાણ 31 ડિસેમ્બરે વધી રૂ.22.52 કરોડ થઈ ગયું

અમદાવાદ, 13 જાન્યુઆરીઃ UTI લાર્જ કેપ ફંડ ભારતનું પ્રથમ ઇક્વિટીલક્ષી ફંડ (ઓક્ટોબર, 1986માં લોંચ થયું હતું) છે અને 38 વર્ષથી વધારે સમયગાળા માટે સંપત્તિનાં સર્જનનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.  31 ડિસેમ્બર, 2023 સુધી આશરે રૂ. 12,230 કરોડનું ભંડોળ ધરાવે છે. ફંડે એની શરૂઆતથી અત્યાર સુધી દર વર્ષે વાર્ષિક ડિવિડન્ડનાં પ્રવાહને જાળવી રાખ્યો છે. UTI માસ્ટરશેર…

Read More