UTI મ્યુચ્યુઅલ ફંડે UTI મલ્ટી કેપ ફંડ લોન્ચ કર્યું, ન્યૂ ફંડ ઓફર 29 એપ્રિલે ખુલી

એનએફઓ 29 એપ્રિલ, 2025થી ખુલ્યોછે અને 13 મે, 2025ના રોજ બંધ થાય છે  લઘુતમ રૂ. 1,000 અને તેના પછી રૂ. 1ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. મુંબઈ, 1 મેઃ UTI મ્યુચ્યુઅલ ફંડે UTI મલ્ટી કેપ ફંડના લોન્ચની જાહેરાત કરી છે જે લાર્જ કેપ, મીડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ…

Read More

UTI ફ્લેક્સી કેપ ફંડ: વ્યવસાયના ટકાઉપણા પર ભાર મૂકે છે,  ૧૯૯૨થી કરે છે સંપત્તિનું સર્જન

અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ વાસ્તવિક નાણાકીય ધ્યેય નક્કી કરવો એ કોઈપણ રોકાણકાર માટે સફળ રોકાણ તરફનું પ્રથમ ડગલું છે. સતત વળતર આપી શકે તેવા રોકાણના વિકલ્પની શોધ કરવી અગત્યનું છે, ત્યારે લાંબા ગાળે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેની સાથે સંકળાયેલા જોખમને સમજવા પણ એટલું જ મહત્વપૂર્ણ છે. ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળા સુધીના નાણાકીય લક્ષ્યોને પૂર્ણ…

Read More

UTI મ્યુ. ફંડે ગાંધીધામમાં ફાઇનાન્શિયલ સેન્ટર શરૂ કર્યું

અમદાવાદ, 25 ઓગસ્ટઃ UTI મ્યુચ્યુઅલ ફંડે (UTI એમએફ) ગુજરાતના ગાંધીધામ ખાતે નવું UTI ફાઇનાન્શિયલ સેન્ટર (યુએફસી) ખોલવાની જાહેરાત કરી છે. તે 23 ઓગસ્ટ 2023ના રોજ ખૂલશે. UTI એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના સેલ્સ હેડ પેશોતન દસ્તૂરે જણાવ્યું હતું કે, રોકાણકારોની સુવિધાને પ્રાથમિકતા તરીકે, UTI એમએફ નાના શહેરો અને નોન-મેટ્રો વિસ્તારોને આવરી લેવા માટે તેના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં…

Read More

2022: મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રૂ. 8323 કરોડના મર્જર અને એક્વિઝિશન્સ

તાતા મ્યુચ્યુઅલ ફંડ UTI AMCમાં મેક્સિમમ હિસ્સો ખરીદે તેવી શક્યતા ચાર પીએસયુ ફાઇનાન્સિયલ એન્ટિટી 1. પંજાબ નેશનલ બેન્ક, એલઆઇસી, એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા સંયુક્ત રીતે યુટીઆઇ એએમસીમાં 45.16 ટકા હિસ્સો ધરાવે છે. જેની કરન્ટ વેલ્યૂ આશરે રૂ. 4400 કરોડ હોવાનો નિષ્ણાતોનો મત અમદાવાદઃ કોર્પોરેટ સેક્ટરમાં કંપનીઓ વચ્ચે મર્જર અને એક્વિઝિશન જે રીતે નવી વાત નથી…

Read More