અમદાવાદ, 13 જાન્યુઆરી: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડની અગ્રણી ટાઇલ્સ બ્રાન્ડ બોન્ઝર7 એબોલિવૂડ અભિનેત્રી વાણી કપૂરને તેની બ્રાન્ડ એમ્બેસડર તરીકે સાઇન કર્યાની જાહેરાત કરી છે. કંપનીએ બોલિવૂડ સ્ટારને દર્શાવતું “ક્યા બાત હૈ” કેમ્પેઇન પણ લોન્ચ કર્યું છે. વાણી કપૂરને સાઇન કરીને બ્રાન્ડનો ઉદ્દેશ બજારમાં તેની ઉપલબ્ધતા ને વધુ વિસ્તારવાનો અને બહોળાContinue Reading