વરેનિયમ ક્લાઉડનો Q3 નફો 200 ટકા વધી રૂ. 87.68 કરોડ
મુંબઇ, 12 ફેબ્રુઆરી: મુંબઈ સ્થિત ટેક્નોલોજી સોલ્યુશન્સ કંપની વરેનિયમ ક્લાઉડ લિમિટેડે ત્રીજા ત્રિમાસિક ગાળામાં કન્સોલિડેટેડ ધોરણે રૂ. 87.68 કરોડ (રૂ.29.29 કરોડ)નો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે વાર્ષિક ધોરણે 196% ટકાનો વધારો દર્શાવે છે. કુલ આવકો રૂ. 401.86 કરોડ (રૂ. 109.48 કરોડ)ની જે 267%નો વધારો દર્શાવે છે. એબિટા રૂ. 39.60 કરોડથી 205% વધીને રૂ. 120.95 કરોડ…
