નિફ્ટી ગેઇનર્સ: નિફ્ટી લૂઝર્સ M&M,ટાટા કન્ઝ્યુમર,ટેક મહિન્દ્રા,એરટેલ,ઇન્ફોસિસ. મારુતિ, BPCL,ટાટા મોટર્સ,SBI,UPL, પાવર ગ્રીડ,આઈશર,એશિયન પેઈન્ટ્સ,બજાજ ઓટોઅને HDFC બેંક અમદાવાદ, 16 મેઃ સાંકડી વોલેટિલિટી અને પાંખો વોલ્યૂમ્સ વચ્ચે ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકા વધીને બંધ થયા હતા. સાપ્તાહિક એક્સપાયરી સેશનના છેલ્લા અડધા કલાકમાં નિફ્ટીએ તીવ્ર ઉછાળો દર્શાવ્યો હતો. બેન્કિંગ અને આઈટી શેરોમાંContinue Reading