કજોડુ સિરીઝ : એક રોમેન્ટિક થ્રિલર જે અંત સુધી તમને અંદાજ લગાવતા રાખે
અમદાવાદ, 26 મે: કજોડુ તરીકે શેમારૂમીની નવી ગુજરાતી ઓરિજિનલ સિરીઝ રોમાંસ, થ્રિલર, સસ્પેન્સ અને ભાવનાત્મક ડ્રામાનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે. છ એપિસોડની આ સિરીઝના કેન્દ્રમાં છે ભવેશ એક સાદો અને નિખાલસ માણસ, જેને જીવનમાં સાચા સાથીની શોધ છે. એક મેરેજ બ્રોકર મારફતે તેની મુલાકાત સોનલ સાથે થાય છે અને ત્યાંથી તેની જિંદગી નવો વળાંક…
