Sollfege Smart Electronicsનો રૂ. 21.78 કરોડનો SME IPO 30 સપ્ટેમ્બરે ખુલશે
IPO થકી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ દ્વારા રિટેલ નેટવર્કનાં વિસ્તરણ, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે Sollfege Smart Electronics IPO દ્વારા રૂ. 55 પ્રતિ ઇક્વિટી શેરના ઇશ્યૂ પ્રાઇસ પર રૂ. 21.78 કરોડ એકત્ર કરી રહી છે IPOમાંથી મળનારી રકમનો ઉપયોગ 12 નવા શોરૂમ શરૂ કરવા, વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી…
