એક્સિલરેટે 52 મિલિયન ડોલરનું ડેટ ફંડ મેળવ્યું

મુંબઈ, 7 જુલાઈઃ ઈન્ટિગ્રેટેડ ઈએસજીઆરસી ઓપરેટિંગ અને ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ એક્સિલરેટ પીટીઈ લિમિટેડ (Xcelerate)એ ડેટ ફંડિંગ મારફત ઓરિયન કેપિટલ એશિયા પાસેથી 52 મિલિયન ડોલર સુધીનું ફંડ એકત્રિત કર્યું છે. સિંગાપોર સ્થિત એન્વારમેન્ટલ, સોશિયલ, ગવર્નન્સ, રિસ્ક, કમ્પ્લાયન્સ (ઈએસજીઆરસી) કંપની આ ફંડનો ઉપયોગ ડેટમાં પુનઃધિરાણ કરવા અને ઈનઓર્ગેનિક ગ્રોથ સ્ટ્રેટેજી ઉપરાંત એપીએસી, યુકે અને ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ વિસ્તરણ કરવા…

Read More