અમદાવાદ, 6 ફેબ્રુઆરીઃ યસ બેન્કનો શેર આજે 13 ટકા ઉછાળા સાથે ટોપ ગેઈનર રહ્યો હતો. યસ બેન્કનો શેર એનએસઈ ખાતે 13 ટકા સુધી ઉછળી 25.70ની ઈન્ટ્રા ડે ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. બીએસઈ ખાતે 25.68ની ઈન્ટ્રા ડે ટોચ નોંધાવી 52 વીક હાઈ લેવલની નજીક પહોંચ્યો હતો. યસ બેન્કનો શેર 1.27 વાગ્યેContinue Reading