અમદાવાાદઃ વૈશ્વિક સ્તરે આર્થિક મોરચે યોજાનારી કેટલીક મહત્વની ઘટનાઓ કે જે ભારતીય શેરબજારોના સેન્ટિમેન્ટ ઉપર અસર કરી શકે તેમાં તા. 8મી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારી આરબીઆઇની નાણાકીય નીતિ મુખ્ય હશે. તે ઉપરાંત યુએસ ફેડ રિઝર્વના ચેરમેનના સ્ટેટમેન્ટ અને ફુગાવાના આંકડાઓ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.