Review for the week: સેન્સેક્સ 56000 વટાવે તો સુધારાની શરૂઆત સમજવી
વૈશ્વિક શેરબજારોની સ્થિતિ શુક્રવારે અમેરિકાનો ડાઉ જોન્સ 33213.55ના સ્તરે બંધ રહ્યો. આ આંકે દૈનિક 1.76%,સાપ્તાહિક 6.24% અને માસિક 0.71%નો વધારો નોંધાવ્યો છે. નાસદાકે દૈનિક 3.33% અને સાપ્તાહિક 6.84%ના ગેઇન સાથે 12131.13 બંધ આપ્યુ પણ એ માસિક ધોરણે 1.65% ડાઉન જ રહ્યો છે. એસએન્ડપી-500 દૈનિક 2.47% વધી 4158.23 બંધ રહ્યો અને સાપ્તાહિક 6.58% તેમ જ માસિક…
