IPO:Paradeep પ્રથમ દિવસે 29 ટકા ભરાયો, Ethos બુધવારથી
પારાદીપ ફોસ્ફેટ્સનો આઈપીઓ મંગળવારે પ્રથમ દિવસે 29 ટકા ભરાયો હતો. ખાસ કરીને રિટેલ પોર્શન 57 ટકા ભરાયો હતો. કંપની શેરદીઠ રૂ. 39-42 પ્રાઈસ બેન્ડથી ઇશ્યૂ ઓફર કરીને રૂ. 1501.73 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રિટેલ રોકાણકારે માર્કેટ લોટ 350 શેર્સ માટે 14700નું રોકાણ કરવાનું રહેશે. આઈપીઓ તા. 19મેએ બંધ થઇ રહ્યો છે. આઈપીઓ ડિટેઇલ્સ…
