એપ્રિલમાં નિકાસો 31 ટકા, આયાતો પણ 31 ટકા વધી
કોરોના ક્રાઇસિસ પછી દેશની ઇકોનોમિક તેમજ બિઝનેસ એક્ટિવિટીમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. તેની સાથે સાથે દેશની મર્ચન્ડાઈઝ નિકાસો સતત વધી રહી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિક ગુડ્સ, કેમિકલ્સ જેવા સેક્ટર્સના મજબૂત પર્ફોર્મન્સના પગલે એપ્રિલમાં નિકાસો 30.7 ટકા વધી 40.19 અબજ ડોલર થઈ છે. બીજી બાજુ આયાતો પણ 30.97 ટકા વૃદ્ધિ સાથે 60.3 અબજ ડોલર…
