IRCTC: શેર્સમાં ખરીદીથી દૂર રહેવા બ્રોકરેજ હાઉસની સલાહ

IRCTC ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનના શેર્સ ઓક્ટબર 2021માં રૂ. 1280ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ સતત ઘટી રૂ. 675 આસપાસ રમી રહ્યા હોવાથી ઊંચા મથાળે ભરાયેલા તેમજ નવી ખરીદી માટે રાહ જોઇને બેસી રહેલા રોકાણકારો માટે વિવિધ બ્રોકરેજ હાઉસ તરફથી મળી રહેલી સલાહ અનુસાર આ શેરમાં નવી ખરીદીથી દૂર રહેવાની સલાહ મળી રહી છે….

Read More

ગ્રેમાં રૂ. 10 ડિસ્કાઉન્ટઃ LIC ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થવાની દહેશત

ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 85થી ઘટી ડિસ્કાઉન્ટ રૂ. 10 બોલાઇ ગયું…! ગાજ્યા મેહ વરસ્યા નહિં, રિલાયન્સ પાવર, પેટીએમ સહિતના કહેવાતા મેગા ઇશ્યૂઓમાં નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ સર્જાયા પછી વીમા કંપની એલઆઇસીના સંભવિત શેરધારકોને લિસ્ટિંગ સમયે થનારી સંભવિત ખોટ સામે વીમો ઉતરાવવો પડે તેવું વાતાવરણ ગ્રે માર્કેટમાં ચાલી રહેલા ડિસ્કાઉન્ટ પ્રિમિયમના કારણે સર્જાયું…

Read More

આગના બનાવથી ઇલે. વાહનોના વેચાણ ઘટ્યા

માર્ચમાં 77 હજાર સામે એપ્રિલમાં ઘટી 72 હજાર EV વેચાયા છેલ્લા કેટલાક સમયથી ઈલેક્ટ્રિક વાહનોમાં આગના બનાવો બનતા તેનો ઝડપી ગ્રોથને બ્રેક વાગી છે. એપ્રિલમાં EVના વેચાણો નોંધનીય રીતે ઘટ્યા છે. માર્ચમાં 77,244 EVનું વેચાણ થયું હતું જે એપ્રિલમાં ઘટીને 72,536 હજાર થયું હતું.  છેલ્લા એક વર્ષમાં બીજી વખત ઈલેક્ટ્રિક વાહનોના માસિક ધોરણે વેચાણો ઘટ્યા…

Read More

કરેક્શનના માહોલમાં SIP રોકાણ લાભદાયી

જીયો-પોલિટીકલ ક્રાઈસિસ, વૈશ્વિક સ્તરે ફુગાવો અંકુશની બહાર જતાં અને વિશ્વની સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા હાલ ઇક્વિટીમાં ભારે વોલેટિલિટી સાથે નરમાઇનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિકની સાથે ભારતીય શેરબજાર ટૂંકાથી મધ્યમ ગાળા માટે વોલેટાઈલ રહેવાનો સંકેત એનાલિસ્ટો આપી રહ્યા છે. ટૂંકા ગાળામાં બજાર કેવું રિટર્ન આપશે અથવા કંઈ દિશામાં આગળ વધશે તે કહેવુ…

Read More

નિફ્ટીએ 16000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી

નિફ્ટી પુલબેક રેલીમાં 16300- 16400 સુધી સુધરી શકે આઇટી, ટેલિકોમ, ઓટો સહિતના સેક્ટર્સમાંથી ઇન્વેસ્ટર્સ પ્રોફીટ બુકીંગ કરી રહ્યા છે. સ્મોલકેપ અને મિડકેપમાં પણ ભારે ધોવાણ જોવાયું છે. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે પુલબેક રેલીમાં નિફ્ટી 16300- 16400 પોઇન્ટ સુધીની રાહત રેલી નોંધાવી શકે છે. પરંતુ જો નેગેટિવ ફેક્ટર્સ હાવી રહેશે તો નિફ્ટી ગુરુવારે 16000…

Read More

Crypto ટ્રાન્જેક્શન પર TDSનું ભારણ ઘટાડવા માગ

1 એપ્રિલથી લાગૂ 30 ટેક્સમાં પણ ઘટાડો કરવા અપીલ crypto ઈન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકારને Crypto કરન્સીના ટ્રેડિંગ પર વસૂલાતો TDS 1 ટકાથી ઘટાડી 0.01 અને 0.05 ટકા કરવા અપીલ કરી છે. કોઈનડીસીએક્સના સીઈઓ અને કો-ફાઉન્ડર સુમિત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, Crypto કરન્સીની આવક પર 30 ટકા ટેક્સ વધુ પડતો છે. જેમાં પણ ઘટાડો થવો જોઈએ. જે…

Read More

આઇપીઓ લિસ્ટિંગઃ રેઈનબો 17 ટકા ડિસ્કાઉન્ટે બંધ

રેઈનબો ચિલ્ડ્રન મેડિકેરનો રૂ. 1580.85 કરોડનો આઈપીઓ રૂ. 542ની પ્રાઈસ બેન્ડ સામે 6.67 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 506માં લિસ્ટેડ થયો છે. ઈન્ટ્રા ડે 519.35ની ટોચેથી 421ની બોટમ સપાટીએ પહોંચ્યા બાદ 16.96 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 450.10 પર બંધ રહ્યો હતો. ઇશ્યૂ પ્રાઇસ 542.00 ખુલ્યો 506.00 વધી 519.35 ઘટી 421.00 બંધ 450.10 લોસ 91.90 પ્રુડન્ટ પ્રથમ દિવસે 0.36…

Read More