ડિસઈન્વેસ્ટમેન્ટઃ કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક, આરસીએફનો 5%થી 10% હિસ્સો વેચવાની તૈયારીમાં

કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 65 હજાર કરોડનો ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ ચૂકી શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યારસુધી લક્ષ્યાંકના 38 ટકા જ ફંડ એકત્ર કરી શકી એલઆઈસીનો આઈપીઓ યોજી મેમાં 21 હજાર કરોડ એકત્ર કર્યા હતા. નવી દિલ્હીભારત સરકાર કોલ ઈન્ડિયા, હિન્દુસ્તાન ઝિંક અને રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર્સ (RCF)નો 5-10 ટકા હિસ્સો વેચવાની યોજના…

Read More

Adani Enterpriseનો એફપીઓ લાવી ગૌતમ અદાણી રૂ. 20 હજાર કરોડ એકત્ર કરશે

અમદાવાદ અદાણી એન્ટરપ્રાઈઝ ફોલો-ઓન પબ્લિક ઑફર (FPO) દ્વારા રૂ. 20,000 કરોડ એકત્ર કર્યા. કંપનીએ શુક્રવારે એક નિયમનકારી ફાઇલિંગમાં આ જાહેરાત કરી હતી. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (‘બોર્ડ’), તેની આજે 25મી નવેમ્બર 2022ની બેઠકમાં, કંપની દ્વારા ફ્રેશ ઇશ્યૂ દ્વારા વધુ ઈક્વિટી શેર્સ જારી કરી રૂ. 20 હજાર કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી છે. દરેક શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયા હશે. વધુમાં, શેરધારકોની મંજૂરી પોસ્ટલ બેલેટ દ્વારા…

Read More

2022: 33 companies aproached primery market till nov.

મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સઃ નવેમ્બરમાં 10 આઇપીઓ યોજાયા અમદાવાદઃ નવેમ્બર માસમાં કુલ 10 આઇપીઓ ( તે પૈકી બે આઇપીઓ તા. 28 અને તા. 30ના રોજ ખૂલશે) મૂડીબજારમાં પ્રવેશી ચૂક્યા છે.તેની સામે સ્મોલકેપ આઇપીઓની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. કેલેન્ડર વર્ષ 2021માં  63 કંપનીઓએ કુલ રૂ. 1.18 લાખ કરોડ એકત્ર કર્યા હતા. તેની…

Read More

NIFTY OUTLOOK: SUPORT 18342- 18201, RESISTANCE 18578- 18671

ગુરુવારનો દિવસ ભારતીય શેરબજારો અને ખાસ કરીને સેન્સેક્સ માટે સુવર્ણ છોગું ઊમેરનારો પૂરવાર થયો હતો. સેન્સેક્સ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી તેની જૂની- નવી ટોચને સ્પર્શવાથી માત્ર 13 પોઇન્ટ દૂર રહ્યો હતો. ગુરુવારે નિફ્ટીએ 18530 પોઇન્ટની સપાટી ટચ કર્યા બાદ છેલ્લે 217ના સુધારા સાથે 18484 પોઇન્ટના મથાળે બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નવેમ્બર…

Read More

DHARMAJ CROP GUARG Limited IPO TO POEN ON 28 NOVEMBER

IPO એટ એ ગ્લાન્સ ઈશ્યૂ સાઈઝ 251 કરોડ પ્રાઈસ બેન્ડ રૂ. 218-237 તારીખ 28-30 નવેમ્બર એલોટમેન્ટ 5 ડિસેમ્બર લિસ્ટિંગ 8 ડિસેમ્બર લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ ગ્રે માર્કેટ પ્રિમિયમ રૂ. 30 ધર્મજ ક્રોપ ગાર્ડનો રૂ. 251 કરોડનો IPO 28 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડઃ 216- 237 અમદાવાદ: અમદાવાદ સ્થિત કૃષિ ક્ષેત્રે વિશાળ રેન્જનું ઉત્પાદન કરતી એગ્રો કેમિકલ કંપની ધર્મજ ક્રોપ…

Read More

BANKING-FINANCE SHARES AT 52 WEEK HIGH

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ કંપનીઓના શેર્સમાં તેજીનો વાયરો અમદાવાદઃ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરના શેર્સમાં તેજીનો વાયરો વાયો છે. તેમાં ખાસ કરીને સંખ્યાબંધ પીએસયુ બેન્કિંગ શેર્સમાં નવી ઊંચાઇઓ જોવા મળી છે. તેની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ETF નવી ઊંચાઇએ આંબી રહ્યા છે. સ્ટોક 52 વીક હાઈ છેલ્લો બંધ તફાવત બેન્ક ઓફ બરોડા 171.95 170.40 0.95 બેન્ક…

Read More

Sensex ends at record closing peak, Nifty nears 18,500

સેન્સેક્સ ઐતિહાસિક ઊંચાઇએઃ 62272.68 પોઇન્ટ, નિફ્ટી 18500 નજીક F&O મન્થલી એક્સપાયરી ડે ના દિવસે જ માર્કેટમાં જોવા મળ્યો બાઉન્સબેક બેન્કેક્સ 49000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી 49270ની નવી ઊંચાઇએ અમદાવાદઃ બીએસઇ સેન્સેક્સે ગુરુવારે ઇન્ટ્રા-ડે 62412.33 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવવા ઉપરાંત ગેપઅપ ઓપનિંગની સાથે સાથે ગેપઅપ ક્લોઝિંગ આપીને તેજીની આગેકૂચનો સંકેત આપ્યો છે. અર્થાત્ સેન્સેક્સ મંગળવારે…

Read More

સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સે ​​અમદાવાદમાં સુપ્રીમ સુપર ફૂડ્સ બ્રાન્ડ લોન્ચ કરી

ગુજરાતમાં 1000 સ્ટોર્સમાં સુપ્રીમ સુપર ફૂડ્સ ઉપલબ્ધ અમદાવાદ: સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ મૈસુર પ્રા. લિ.એ ​અમદાવાદમાં સુપ્રીમ સુપરફૂડ્સ  હેલ્ધી સુપરફૂડ્સ બ્રાન્ડ લોન્ચની જાહેરાત કરી છે. સુપ્રીમ સુપરફૂડ્સના ચીફ બિઝનેસ ઓફિસર વાય.બી. વિજય કુમાર અને બ્રાન્ડ માર્કેટિંગના હેડ હારૂન બદુશાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નોર્માલાઇફ અને નોર્માહેલ્થ અંતર્ગત 30 થી વધુ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી હતી. જે FMCG,ફાર્મા, હોરેકા,…

Read More