E(earn)P(Plan)S(save): સોસિયો- ફાઇનાન્સિયલ ફ્રીડમ: સામાજિક અને આર્થિક સ્વતંત્રતા

સોસિયો- ફાઇનાન્સિયલ ફ્રીડમ! અર્થાત્ સામાજિક અને આર્થિક જવાબદારીઓમાંથી સ્વતંત્ર/ મુક્ત બનવું. એવરેજ લાઇફમાં માણસ જિંદગીના 25- 65 વર્ષ સામાજિક અને આર્થિક જવાબદારીઓ નિભાવવામાં વિતાવી દે છે. સંસારી જીવનમાં સૌથી મહત્વની જરૂરિયાત: પ્રેમ અને લક્ષ્મી! બન્ને શબ્દ છે અઢી અક્ષરના. આ બન્ને કમાવા પાછળ 100માંથી 95 ટકા લોકો મોટાભાગની જિંદગી ખર્ચી નાંખે છે. બન્નેની એવરેજ પણ…

Read More

Market next week overview

નિફ્ટી માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ, 16800 મહત્વનો સપોર્ટ રશિયા- યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવના કારણે સર્જાયેલી જિયોપોલિટિકલ ક્રાઇસિસના કારણે વૈશ્વિક શેરબજારોમાં ચિંતાનું મોજું ફેલાયેલું છે. સ્થિતિમાં નિફ્ટીએ સોમવારે 3 ટકા કડાકા સાથે 16800 પોઇન્ટની નીચી નોંધાવી હતી. વળી પાછું મંગળવારે રશિયન લશ્કરની વાપસીના અહેવાલોના કારણે મંગળવારે રાહત રેલી પણ જોવામળી. સમગ્ર સપ્તાહ દરમિયાન હેવી વોલેટિલિટીના…

Read More

Technology: મહામારીને પગલે નવી વિકસતી ટેકનોલોજીઓને વેગ મળ્યો

ટેકનોલોજી અપગ્રેડ દર્શન બજીઠા ગત વર્ષમાં દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સી સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દાઓ પૈકીનો એક રહ્યો છે એવું કહેવું અલ્પોક્તિ ગણાશે. જ્યારે એના વિશેની ચર્ચાનું પરિણામ સમગ્ર દેશમાં શું આવશે એ જોવાનું છે, ત્યારે એક હકીકતનો સ્વીકાર કરવો પડે કે, બ્લોકચેન કેટલીક વ્યવસાયિક રીતોમાં પરિવર્તન લાવવાની સંભાવના ધરાવે છે. વર્ષ 2021માં ક્રિપ્ટો-ઇકોસિસ્ટમ – NFTs, DeFiથી મેટાવર્સમાં…

Read More

NCDEX Report: ગુવારેક્સમાં ઉછાળો, સોયાબીન તથા હળદરમાં ઉપલી સર્કિટ               

એનસીડીએક્સ ખાતે વિવિધ કોમોડિટીમાં બે- તરફી વધઘટ એનસીડેક્સ ખાતે શુક્રવારે કૃષિ કોમોડિટીમાં ભારે લેવાલી જોવા મળી હતી. ગુવારેક્ષ ઇન્ડેક્ષ વધ્યા મથાળે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ ૭૯૦૪.૭૦ ખુલી ૭૯૮૧.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૯૩૫  ખુલી ઉંચામાં ૮૦૦૦ તથા નીચામાં ૭૩૫૪  થઇ સાંજે ૭૯૭૯  બંધ રહ્યા હતા. ગુવારેક્ષમાં ૨૩ સોદા સાથે કુલ બે…

Read More

Commodity daily review ક્રૂડ વાયદાના ભાવમાં રૂ.149નો ઘટાડો

સોના-ચાંદી વાયદામાં નરમાઈનો માહોલ  કોટન, રબરમાં સુધારોઃ મેન્થા તેલમાં મામૂલી ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે 1,66,553 સોદાઓમાં કુલ રૂ.13,555.08 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 125 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના માર્ચ વાયદામાં 112 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના માર્ચ વાયદામાં 148 પોઈન્ટની મૂવમેન્ટ…

Read More

Crypto Bubble ક્રિપ્ટોનો કકળાટ શિબા INU- સોલાનામાં ભારતીય રોકાણકારોના રૂ. 5 લાખ કરોડ ડૂબ્યા

ઓલટાઈમ હાઈથી 62 ટકાનો ઘટાડો, લાઈટકોઈન બબલ બસ્ટ ડિજિટલ કરન્સીનો વૈશ્વિક ફુગ્ગો ધીરે ધીરે લોકપ્રિયતાના આસમાને આંબી રહ્યો છએ. પરંતુ કોઇપણ જાતના નિયંત્રણ કે કાયદા- કાનૂનના અભાવે અનેક કૌંભાંડીઓ અવનવી ક્રિપ્ટો લોન્ચ કરી રોકાણકારોને ભરમાવી રહ્યા છે. લોન્ચિંગના 12થી અઢાર માસમાં જ ટોપ-10 ક્રિપ્ટો કરન્સીમાં સ્થાન મેળવ્યા બાદ સોલાના, શિબા અને લાઈટકોન ઓલટાઈમ હાઈથી 60થી…

Read More

Stock Market Weekly Review સળંગ 3 દિવસની વોલેટિલિટીથી સામાન્ય રોકાણકારોમાં ગભરાટ

નિફ્ટી માટે 17200 મહત્વની ટેકાની સપાટી સોમવાર માટે 17500 મહત્વની રેઝિસ્ટન્સ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધના નગારા વાગી રહ્યા છે. તેના પગલે વૈશ્વિક તેમજ ભારતીય શેરબજારોમાં સળંગ ત્રણ દિવસની બે તરફી તોફાની ચાલ જોવા મળી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 ઇન્ડેક્સ 17300 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવામાં સફળ રહ્યો છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક સંખ્યાબંધ બ્લૂચીપ…

Read More