ઝોમાલેન્ડ બાય ઝોમાટો અમદાવાદ સહિત 7 શહેરોમાં યોજાશે
અમદાવાદ: અમદાવાદમાં 26 અને 27 નવેમ્બર, 2022ના રોજ ઝોમાલેન્ડ 22 યોજાશે. અમદાવાદમાં બે-દિવસીય ઝોમાલેન્ડ 22 કાર્નિવલ 36થી વધુ બેસ્ટ ફૂડ અને રેસ્ટોરાં બ્રાન્ડ્સ, જેમાં લિજેન્ડ્સ ઓફ પંજાબ – બાય પેપરાઝી, મકેબા – ધ લોંજ કેફે, થેકા કોફી, ચેટ કેફે, વોક સુશી બાઓ, ઝીયસ બર્ગર – બાય ટેરા એન્ડ કંપની, સૌરાષ્ટ્ર ચવાણા સ્વીટ્સ, અપના ફલ વગેરે…
