COMMODITY MARKET AT A GLANCE

COMMODITY MARKET AT A GLANCE GOLD LBMA SPOT રેન્જ બાઉન્ડ માર્કેટમાં 1762- 1720 ડોલરની રેન્જમાં માર્કેટ અથડાયેલું રહે તેવી શક્યતા છે. જે તરફનું બ્રેકઆઉટ આવે તે તરફ માર્કેટની ચાલ રહી શકે. માર્કેટમાં ખાસ ચહલ- પહલ નથી. Silver LBMA Spot 20 ડોલરનો સપોર્ટ જળવાઇ રહે તો દિવસ દરમિયાન થોડા સુધારાની શક્યતા છે. તેની નીચેની ચાલ માર્કેટમાં…

Read More

મુથૂટ ફાઇનાન્સનો સિક્યોર્ડ રીડિમેબ્લ NCD ઇશ્યૂ: રૂ. 300 કરોડ એકત્ર કરશે

આ ઇશ્યૂમાં રિટેલ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુલ (HNI) રોકાણકારોને 7.75 ટકાથી 8.25 ટકા વળતર મળશે. અગાઉના ઇશ્યૂની સરખામણીમાં વ્યાજદર વર્ષે 0.25 ટકાથી 0.35 ટકા વધારવામાં આવ્યાં છે સીક્યોર્ડ રીડિમેબ્લ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સનો આ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે 28 નવેમ્બર, 2022ના રોજ ખુલશે અને 19 ડિસેમ્બર, 2022 સુધી ખુલ્લો રહેશે કોચી: મુથૂટ ફાઇનાન્સ લિમિટેડએ સીક્યોર્ડ રીડિમેબ્લ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સના…

Read More

બરોડા BNP પરિબા મલ્ટી એસેટ ફંડનો NFO 12 ડિસેમ્બરે બંધ થશે

NFO ખૂલશે 28મી નવેમ્બરે અને 12 ડિસેમ્બરે બંધ થશે ફંડ ઇક્વિટી, ફિક્સ્ડ ઇન્કમ અને સોનાના ઇટીએફમાં એમ સંયુક્ત રીતે રોકાણ કરશે ઓછામાં ઓછી રોકાણની રકમ રૂ.5,000 અને ત્યારબાદ તેના 1 ગુણાંકમાં મુંબઈ: બરોડા BNP પરિબા મ્યુચ્યુઅલ ફંડના બરોડા BNP પરિબા મલ્ટી એસેટ ફંડનો એનએફઓ તા. 28 નવેમ્બરે ખૂલ્યો છે. જે 12 ડિસેમ્બરના રોજ બંધ થશે….

Read More

NIFTY OUTLOOK: SUPPORT 18414- 18266, RESISTANCE 18663- 18763

અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50 એ 18614 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ કરીને છેલ્લે 50 પોઇન્ટના સુધારા સાથે 18563 પોઇન્ટનું બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ તેજી તરફી રહ્યું હતું. 13 માસના ગેપ પછી નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. હવે ઉપરમાં 18900- 19200 પોઇન્ટની રેન્જ સુધારાની ચાલમાં જોવા મળી શકે છે….

Read More

DHFL કૌભાંડ: વાધવાન બંધુઓએ 87 શેલ કંપનીઓ બનાવી, બેન્કો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી

નવી દિલ્હી: દેવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના વાધવાન બંધુઓએ દેશની વિવિધ બેન્કો સાથે રૂ. 34,615 કરોડની છેતરપિંડી માટે 87 સેલ કંપનીઓ બનાવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તાજેતરમાં ફાઈલ કરેલી ચાર્જશીટ મુજબ દેવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે 2,60,000 નકલી લોન ધારકોના આંકડા દર્શાવ્યા હતા. તેણે બેન્કમાંથી લીધેલી લોનની રકમ ટ્રાન્સફર કરવા માટે વર્ચ્યુઅલ બ્રાન્ચ બનાવી હતી….

Read More

Dharmaj Cropનો IPO પ્રથમ દિવસે જ 1.79 ગણો છલકાઇ ગયો

અમદાવાદઃ આજે શરૂ થયેલા ધર્મજ ક્રોપ ગાર્ડના IPOને રોકાણકારોએ પ્રથમ દિવસે જ વધાવી લીધો હતો. જે પ્રથમ દિવસે જ ફુલ્લી એટલેકે 1.79 ગણો ભરાઈ ચૂક્યો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 2.60 ગણી અરજીઓ કરી હતી. એનઆઈઆઈ પોર્શન 1.80 ગણો જ્યારે ક્યુઆઈબી 35 ટકા ભરાયો હતો. અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ IPO હેઠળ…

Read More

તેજીનો સળવળાટઃ માર્કેટ લિડર રિલાયન્સ તેજીના રાજાપાટમાં, 3.5 ટકા ઊછળ્યો

સેન્સેક્સ, નિફ્ટી, ઓઇલ અને એનર્જી ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.19 લાખ કરોડનો સંગીન સુધારો સ્મોલકેપ- મિડકેપ, ઓટો ઇન્ડેક્સમાં પણ ધીમો સુધારો અમદાવાદઃ માર્કેટ ખૂલતાં પહેલાં જ BUSIENSESSGUJARAT.IN તરફથી ટેકનો-ફન્ડામેન્ટલ નિષ્ણાતો તરફથી જારી રિપોર્ટ અનુસાર એનાલિસિસ રજૂ કરાયું હતું કે સેન્સેક્સ- નિફ્ટીના સુધારાની આગેવાની હવે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લે તેવી શક્યતા છે અને રિલાયન્સ…

Read More

એમેઝોન ક્રાઈસિસઃ હોલસેલ ડિલિવરી બિઝનેસમાંથી એક્ઝિટ

મુંબઇઃ એમેઝોન ભારતમાંથી ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસ બંધ કર્યા બાદ હવે હોલસેલ ડિલિવરી બિઝનેસ પણ બંધ કરવા જઈ રહી છે. કંપનીએ જણાવ્યુ હતુ કે, નાના વેપારીઓને પેકેજ્ડ કન્ઝ્યુમર ગુડ્સની બલ્કમાં ડોરસ્ટેપ ડિલિવરી પૂરી પાડતી સેવાઓ કંપનીએ બંધ કરી છે. આ એક્ઝિટ તેના કોસ્ટ કટિંગનો જ એક ભાગ છે. થોડા સમય પહેલાં એમેઝોને 10 હજાર કર્મચારીઓને…

Read More