GSTમાં પરિવર્તન ભારતને ગેમિંગ સુપરપાવર બનાવવાના MeitYના વિઝન માટે અવરોધક
વડાપ્રધાનના જણાવ્યા પ્રમાણે ભારતમાં ગ્લોબલ ગેમિંગ હબ બનવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ માટે અને ગ્રાહકોના હિત તથા ઉદ્યોગની વૃધ્ધિ વચ્ચે સંતુલન સાધે તેવાં નિયમોનો પ્રગતિશીલ મુસદ્દો તૈયાર કરવા નોડલ મંત્રાલય તરીકે MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય)ની નિયુક્તિ કરીને સકારાત્મક પગલું ભર્યું છે. આ સકારાત્મક પગલાં છતાં બે મહત્વનાં મુદ્દે GST કાઉન્સિલનાં સંભવિત…
