અમદાવાદઃ બુધવારે નિફ્ટી-50એ મજબૂત સુધારાની ચાલ નોંધવવા સાથે ઇન્ટ્રા-ડે 17880નું સબ લેવલ ટચ કર્યું હતું અને છેલ્લે 150 પોઇન્ટના સુધારા સાથે 17899 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે વેલ્યૂ બાઇંગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ટેકનિકલી જોઇએ તો 18000 પોઇન્ટની સપાટી હવે મહત્વની પ્રતિકારક સપાટી ગણાશે. નીચામાં 17650 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ગણાશે. જો 18000 ક્રોસ કરી શકે તો આગળ સુધારાની ચાલ માટે શક્યતા રહેલી હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

NIFTY17872BANK NIFTY41538IN FOCUS
S117778S141363BLUESTAR (B)
S217684S241189HCL TECH (S)
R117932R141752NTPC (B)
R217993R241966ZEEL (B)

BANK NIFTY SUPPORT 41363- 41189, RESISTANCE 41752- 41966

બુધવારે બેન્ક નિફ્ટીમાં પણ 41792થી 41403 પોઇન્ટ સુધીના બાઉન્સબેક પછી સુધારો ધોવાયો હતો અને છેલ્લે 47 પોઇન્ટના સાધારણ સુધારા સાથે 41538 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી હોવા છતાં સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગ અને સાવચેતીનું રહ્યું હતું. ટેકનિકલી જોઇએ તો ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડિસિસિવ પેટર્ન દોજી રચાઇ છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ હજી નેગેટિવ હોવાનું વિકલી ચાર્ટ દર્શાવે છે. હાલની સ્થિતિ અનુસાર બેન્ક નિફ્ટીમાં થોડું કરેક્શન જોવા મળી શકે. જદેમાં 41363- 41189 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટીઓ ગણવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.

Intraday Picks

HCLTECH (PREVIOUS CLOSE: 1145) SELL

For today’s trade, short position can be initiated in the range of Rs1144- 1155 for the target of Rs1120 with a strict stop loss of Rs1165.

NTPC (PREVIOUS CLOSE: 166) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs164- 165 for the target of Rs170 with a strict stop loss of Rs162.

ZEEL (PREVIOUS CLOSE: 223) BUY

For today’s trade, long position can be initiated in the range of Rs222- 224 for the target of Rs231 with a strict stop loss of Rs220.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)