IPO Listing: R R Kabel 4.25 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, જાણો આગામી ટ્રેન્ડ નિષ્ણાતના મતે
આઈપીઓ લિસ્ટિંગ એટ અ ગ્લાન્સ આઈપીઓ આર આર કાબેલ ઈશ્યૂ સાઈઝ 1964.01 કરોડ ઈશ્યૂ પ્રાઈઝ 1035 લિસ્ટિંગ 1079 ટોચ 1198.05 મહત્તમ રિટર્ન 15.75 ટકા ગ્રે પ્રિમિયમ રૂ. 95 (9 ટકા) અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ શેરબજારના ખરાબ માહોલ વચ્ચે આજે આર આર કાબેલ લિ.ના આઈપીઓએ નજીવા 4.25 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં 11.52 વાગ્યા સુધીમાં રોકાણકારોને…
