Skip to content
October 24, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો 01
October 23, 2026October 23, 2026
02
કોર્પોરેટ ન્યૂઝ
શેર બજાર
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન
03
Entertainment
FLASH NEWS
Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions
04
Entertainment
FLASH NEWS
માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ
05
Business
Fashion
Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • IPO Listing: R R Kabel 4.25 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, જાણો આગામી ટ્રેન્ડ નિષ્ણાતના મતે
  • IPO
  • શેર બજાર

IPO Listing: R R Kabel 4.25 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, જાણો આગામી ટ્રેન્ડ નિષ્ણાતના મતે

businessgujaratSeptember 20, 2023September 20, 202301 mins

આઈપીઓ લિસ્ટિંગ એટ અ ગ્લાન્સ

આઈપીઓઆર આર કાબેલ
ઈશ્યૂ સાઈઝ1964.01 કરોડ
ઈશ્યૂ પ્રાઈઝ1035
લિસ્ટિંગ1079
ટોચ1198.05
મહત્તમ રિટર્ન15.75 ટકા
ગ્રે પ્રિમિયમરૂ. 95 (9 ટકા)

અમદાવાદ, 20 સપ્ટેમ્બરઃ શેરબજારના ખરાબ માહોલ વચ્ચે આજે આર આર કાબેલ લિ.ના આઈપીઓએ નજીવા 4.25 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં 11.52 વાગ્યા સુધીમાં રોકાણકારોને 15.75 ટકા રિટર્ન મળ્યું છે. હાલ 13.35 ટકા પ્રિમિયમે 1173.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. આર આર કાબેલના આઈપીઓએ રૂ. 1035ની ઈશ્યૂ પ્રાઈઝ સામે આજે બીએસઈ ખાતે 1179ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં વધી 1198.05ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. નીચામાં 1137.60 થયો હતો. વર્તમાન ભાવ સાથે કંપનીની માર્કેટ કેપ 13228.56 કરોડ નોંધાઈ છે.

ગ્રે માર્કેટમાં પ્રિમિયમ ઘટ્યા હતા

ગ્રે માર્કેટમાં આર આર કાબેલના આઈપીઓ માટે રૂ. 115 પ્રિમિયમ બોલાઈ રહ્યા હતાં. જે ઘટી રૂ. 95 થયા છે. ગઈકાલે આર આર કાબેલ માટે ચાલી રહેલા 9 ટકા પ્રિમિયમ સામે લિસ્ટિંગ 4.25 ટકા પ્રિમિયમે થયું હતું. જો કે, સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ અને નિફ્ટી પણ 200 પોઈન્ટનો કડાકો નોંધાયો હોવા છતાં આઈપીઓનું પોઝિટીવ લિસ્ટિંગ શુભ સંકેત આપે છે.

આર આર કાબેલ પર નિષ્ણાત ટીપ્સ: પ્રવીણ સહાય – રિસર્ચ એનાલિસ્ટ, પ્રભુદાસ લીલાધર પ્રાઇવેટ લિમિટેડ

આર આર કાબેલ મજબૂત કમાણીને જોતાં નાણાકીય વર્ષ 2024-25માં વેલ્યૂ 35 ગણી વધવાના આશાવાદ સાથે હાલ 1407ના ટાર્ગટ સાથે  ‘BUY’ રેટિંગ આપ્યું છે. RR કાબેલ એ W&C સેગમેન્ટમાં અનેક તકો જોઈ રહ્યું છે. 1) વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે મજબૂત બ્રાન્ડ 2) સારી માળખાગત ક્ષમતા વિસ્તરણ યોજનાઓ, 3) ડીલર્સ/ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કમાં વધારો અને 4) નિકાસોમાં વિસ્તરણ.

જો કે કંપનીએ તેના FMEG પોર્ટફોલિયોને અકાર્બનિક રીતે વધાર્યો છે, તેમ છતાં તે પ્રીમિયમ બજારો તરફ ડાયવર્ટ કરીને આગામી વર્ષોમાં ખોટ ઘટાડવાની અપેક્ષા રાખે છે. FMEG માં  કંપનીએ તેની બ્રાન્ડની હાજરી, પોઝિશનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓ વધારી છે જેથી ખોટમાં ઘટાડો થાય. FY23-26માં 20.7%/38.8%/44.3%નો આવક/ EBITDA/ PATનો અંદાજ લગાવ્યો છે.  જેના મુખ્ય કારણ 1) બિઝનેસ મિક્સમાં સુધારો 2) ઓપરેટિંગ લિવરેજ અને ખર્ચ ઑપ્ટિમાઇઝેશન 3) બ્રાન્ડ બિલ્ડિંગમાં રોકાણ અને 4) વિતરણની પહોંચમાં વધારો છે.

આજે 2 આઈપીઓ ખૂલ્યાઃ મેઈનબોર્ડ ખાતે આજે કુલ રૂ. 1931 કરોડના 2 આઈપીઓ ખૂલ્યા છે. જેમાં સાંઈ સિલ્ક રૂ. 210થી 222ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1201 કરોડ અને સિગ્નેચર ગ્લોબલ 366થી 385ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 730 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બંને આઈપીઓ 22 સપ્ટેમ્બરે બંધ થશે. ગ્રે માર્કેટમાં સાંઈ સિલ્ક માટે રૂ. 7 (3 ટકા) અને સિગ્નેચર ગ્લોબલ માટે રૂ. 40 (10 ટકા) પ્રિમિયમ નોંધાયા છે. યાત્રા ઓનલાઈનનો આઈપીઓ આજે બંધ થશે.

Tagged: ipo IPO investments R R Kabel IPO return R R kabel IPO Tips R R kabel share tips Stock market today stocks

Post navigation

Previous: OPPOએ ગુજરાતમાં A38 અને OPPO A78 5G સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા
Next: દેશની આઠ લિસ્ટેડ કંપનીઓએ TIMEની વિશ્વની ટોપ 750 કંપનીઓમાં સ્થાન મેળવ્યું

Related News

અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો

BUSINESSGUJARAT.INOctober 23, 2026October 23, 2026 0

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન

BUSINESSGUJARAT.INOctober 23, 2026October 23, 2026 0

Share Market

  • અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 23, 2026
  • અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન
    In કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર
    October 23, 2026
  • Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 23, 2026
  • માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
    October 23, 2026

IPO

  • Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
    In Business, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • મ્યુચ્યુઅલ ફંડ બુલેટિન: સપ્ટેમ્બરમાં 4.50 લાખથી વધુ નવા રોકાણકારો જોડાયા
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • EAAA ઇન્ડિયા ઓલ્ટરનેટિવ્સ લિમિટેડનો IPO 26 ઓક્ટોબરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 1585 – 1665
    In IPO, કોર્પોરેટ ન્યૂઝ

Commodities

  • Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર
  • Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
    In Business, Fashion, IPO, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • Pre- Market Commentary: Nifty has support at 22,500-22,400 levels
    In Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, ક્રિપ્ટો, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • NCDEXના NDEX, FINNDEX ઇક્વિટી ઈન્ડાઈસીસ લોન્ચ, ઇક્વિટી સેગમેન્ટમાં પ્રવેશ
    In Business, Entertainment, FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, કોર્પોરેટ ન્યૂઝ, શેર બજાર

  • અદાણી ટોટાલ ગેસના એબિડટામાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૨% અને ૩% નો વધારો
  • અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની મજબૂત વૃદ્ધિની ગતિ જળવાઇ રહેવા સાથે બીજા ત્રિમાસિકમાં રેકોર્ડ પ્રદર્શન
  • Tech Slides on AI Spending Worries; Oil Jumps to One-Month High on Geopolitical Tensions
  • માર્કેટ લેન્સઃ નિફ્ટીએ મજબૂત સુધારા માટે 22800-22900 ક્રોસ કરવું જરૂરી, ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ
  • Jio Platforms IPO:  રૂ. 3.73 લાખ કરોડની માંગ; સબસ્ક્રિપ્શન 5.5 ગણાથી વધુ
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US