સાયપ્રસની કંપની સુવેન ફાર્મામાં 9589 કરોડનું રોકાણ કરશે, શેર વર્ષની ટોચે

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર- 23:  કેબિનેટે આજે સાયપ્રસ સ્થિત કંપની Berhyanda દ્વારા સુવેન ફાર્માસ્યુટીકલ્સના 76.1 ટકા શેર્સ હસ્તગત કરવા મંજૂરી આપી છે. જેના માટે સાયપ્રસ સ્થિત કંપની કુલ રૂ. 9589 કરોડનું વિદેશી રોકાણ કરશે. આ એક્વિઝિશન પ્રમોટર શેરહોલ્ડર્સ અને પબ્લિક શેરહોલ્ડર્સ દ્વારા ઓપન ઓફર હેઠળ પૂર્ણ થશે. સુવેન ફાર્મામાં એફડીઆઈની જાહેરાતના પગલે શેરો આજે વર્ષની…

Read More

તાતા પાવર સોલર- સિડબી વચ્ચે MSMEને સૌર ઊર્જા અપનાવવા ધિરાણ આપવા MOU

મુંબઈ, 13 સપ્ટેમ્બરઃ તાતા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઈએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તાતા પાવર સોલર સિસ્ટમ્સ લિમિટેડે (TPSSL) MSME માટે સરળ ધિરાણ વિકલ્પો પૂરા પાડવા માટે આજે સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. MSME કે જે રૂફટોપ સોલર પીવી પ્લાન્ટ અથવા તાતા પાવર અથવા તેના ભારતભરના અધિકૃત…

Read More

વીરહેલ્થ કેરનું 1 શેરે 1 શેર બોનસ, રેકોર્ડ તા.22 સપ્ટેમ્બર

મુંબઇ, 13 સપ્ટેમ્બરઃ આયુર્વેદિક, હર્બલ અને પર્સનલ કેર પ્રોડક્ટ્સના વ્યવસાય સાથે સંકળાયેલી કંપની વીરહેલ્થ કેર લિમિટેડે 1 શેર ઉપર એક શેર બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ સૂચિત હેતુ માટેની રેકોર્ડ તારીખ 22 સપ્ટેમ્બર નક્કી કરી છે. 14 ઓગસ્ટ, 2023ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં કંપનીએ 1:1ના રેશિયોમાં બોનસ ઇક્વિટી શેરના ઇશ્યૂને મંજૂરી આપી છે બોર્ડે…

Read More

બેન્કે મોર્ગેજ પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવામાં વિલંબ પર રોજના રૂ. 5000 ચૂકવવા પડશેઃ RBI

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ જો હવે લોનની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ મોર્ગેજ દસ્તાવેજો પરત કરવામાં બેન્કો વિલંબ કરશે, તો બેન્કે રોજિંદા રૂ. 5 હજાર ચૂકવવા પડશે. આરબીઆઈએ લોન લેનારાઓની પર્સનલ લોન સેટલ કર્યાના 30 દિવસની અંદર પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવા આદેશ આપ્યો છે. પર્સનલ લોનની ચૂકવણી કર્યા પછી તેમની મિલકતના દસ્તાવેજો પરત મેળવતી વખતે કેટલીક…

Read More

ભારતી અક્સાએ નિશ્ચિત આવક સાથેની નવી પ્રોડક્ટ કરી

મુંબઈ, 13 સપ્ટેમ્બર: ભારતી અક્સા લાઇફ ઇન્શ્યોરન્સે નવી પ્રોડક્ટ ભારતી અક્સા લાઇફ ઇન્કમ  લાભ રજૂ કરી છે. આ પ્લાનમાં ગ્રાહકને તેણે પસંદ કરેલી પોલિસીની મુદતને આધારે 10-12 વર્ષ માટે નિશ્ચિત આવકનો નિયમિત પ્રવાહ ચાલુ રહે છે. પ્રારંભિક આવક ચૂકવણી વાર્ષિક પ્રિમીયમનાં 100 ટકા હોય છે, 10 વર્ષની પોલિસી મુદત હોય તો પાંચ વર્ષ બાદ તે…

Read More

ગોલ્ડી સોલાર અને ડેઝર્ટ ટેકનોલોજીસ વચ્ચે પુનઃપ્રાપ્ય ઉર્જા તકોને વિસ્તારવા MOU

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: ગોલ્ડી સોલારએ સાઉદી અરેબિયામાં કંપની ધરાવતી અને PV અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રણી એવી ડેઝર્ટ ટેકનોલોજીઝ સાથે સમજૂતિ કરાર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. ભારત, સાઉદી અરેબિયા અને વિશ્વસ્તરે પુનઃપ્રાપ્ય ઉર્જા તકોમાં વધારો કરવાનો હેતુ ગોલ્ડી સોલાર અને ડેઝર્ટ ટેકનોલોજીઝ વચ્ચેના વ્યૂહાત્મક સમજૂતિ કરાર (MOU)માં સમાયેલો છે. ભારત-સાઉદી એનર્જી કોઓપરેશન સંધિ કે…

Read More

યાત્રા ઑનલાઇનનો IPO 15 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 135-142

IPO ખૂલશે 15 સપ્ટેમ્બર IPO બંધ થશે 20 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.135-142 લોટ 105 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹602.00 Cr લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ યાત્રા ઓનલાઇન લિ. શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને રૂ. 135-142ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 15 સપ્ટેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 20 સપ્ટેમ્બરે બંધ થશે….

Read More

બિટકોઈનની સ્થિર વલણ સાથે આગેકૂચ, આ વર્ષે 56 ટકા વધ્યો

અમદાવાદ ક્રિપ્ટો માર્કેટ બે વર્ષ અગાઉ રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી મંદીનો સામનો કરી રહ્યા છે. જો કે, ચાલુ કેલેન્ડર વર્ષમાં સ્થિર વલણ સાથે બિટકોઈન, ઈથેરિયમ સહિતની ક્રિપ્ટો કરન્સી આગેકૂચ કરી રહી છે. જેમાં ટોચની ક્રિપ્ટો બિટકોઈન 55.99 ટકા ઉછળ્યો છે. જે 1 જાન્યુઆરીએ 16625.08 ડોલર હતો. જ્યાંથી  9307.73 ડોલર વધી 25932.81 ડોલર…

Read More