હાઇ-ગ્રીન કાર્બનનો SME IPO 21 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ. 71-75

14 સપ્ટેમ્બર: રાજકોટ સ્થિત રાધે ગ્રૂપ ઓફ એનર્જીની હાઇ-ગ્રીન કાર્બન લિમિટેડનો SME IPO તા. 21 સપ્ટેમ્બરે ખૂલી રહ્યો છે. પ્રાઇસબેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 71-75 જાહેર કરી છે, જે એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થશે. IPO 25 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. એન્કર પોર્શન બુધવારે, 20 સપ્ટેમ્બર, 2023ના રોજ ખૂલશે. કંપની બુક-બિલ્ડિંગ રૂટથી 70.40 લાખ ઇક્વિટી…

Read More

ઝેગલ પ્રીપેડના IPOમાં રૂ. 164ના અપર પ્રાઇઝ બેન્ડ ઉપર આશિષ કચોલિયા, મેથ્યુસ એશિયા, લૂમિસ સહિત ટોચના 23 એન્કર ઇન્વેસ્ટર્સે રૂ. 253.52 કરોડ રોક્યાં

IPO ખૂલશે 14 સપ્ટેમ્બર IPO બંધ થશે 18 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ.156-164 લોટ 90 શેર્સ ઇશ્યૂ સાઇઝ 34352255 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 563.4 કરોડ લિસ્ટિંગ BSE, NSE મુંબઇ, 14 સપ્ટેમ્બરઃ ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડ કંપનીના પ્રસ્તાવિત IPO પહેલાં પ્રતિ શેર રૂ. 1ની મૂળ કિંમત સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 164 (પ્રતિ ઇક્વિટી શેર…

Read More

શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં  AUM વધારી રૂ. 2500 કરોડની કરશે

અમદાવાદ, 14 સપ્ટેમ્બર: એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (SHFL)ની જુલાઇ-23 સુધીમાં રાજ્યમાં તેની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2050 કરોડ હતી. કંપની માર્ચ-24 સુધીમાં એયુએમ વધારીને રૂ. 2500 કરોડ કરવાની યોજના ધરાવે છે. સ્વ-રોજગાર ધરાવતા ગ્રાહકોને લક્ષ્યમાં રાખતાં કંપની નોન-મેટ્રો કેન્દ્રો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે…

Read More

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ 8.45%થી શરૂ થતા દરે ફેસ્ટિવ હોમ લોન્સ આપશે

પૂના, 14 સપ્ટેમ્બર, 2023: બજાજ ફાઈનાન્સની પેટા કંપની બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ આજે હોમ લોન્સ પરની ફેસ્ટિવ ઑફર જાહેર કરી છે, જે પગારદારોને પ્રતિ વર્ષ 8.45%*થી શરૂ થતા વ્યાજ દરો પર હોમ લોન આપશે. આ ફેસ્ટિવ ઑફરથી આશાસ્પદ ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીમાં અત્યંત ઓછા ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ (ઈએમઆઈ), જેની શરૂઆત પ્રતિ લાખ રૂા. 729*ના દરે લોન મળશે. બજાજ…

Read More

Zaggle, Samhi, R R Cabel આઈપીઓના બ્રોકરેજ વ્યૂહ અને ગ્રે પ્રિમિયમ જાણો

અમદાવાદ, 14 સપ્ટેમ્બર-23: પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓના આકર્ષક પ્રદર્શનના પગલે આઈપીઓ લાવનારી કંપનીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે વધુ બે ઝેગલ અને સામ્હી હોટલનો આઈપીઓ ખૂલ્યો છે. જ્યારે આર આર કાબેલના આઈપીઓનો બીજો દિવસ છે. આવો જાણીએ કે, આ આઈપીઓ માટે બ્રોકરેજ હાઉસિસ શું મંતવ્ય આપી રહ્યા છે… ઝેગલ પ્રિપેઈડ ઓશન આઈપીઓ સાઈઝ 563.38 કરોડ પ્રાઈસ…

Read More

અદાણી ગ્રૂપે જાપાનીઝ માર્કેટમાં ગ્રીન હાઇડ્રોજનના માર્કેટિંગ માટે સંયુક્ત સાહસ રચ્યું

સ્ક્રિપ્સ છેલ્લો ભાવ તફાવત ADANI TRANSMISSION 846.00 1.08% NDTV 220.50 1.03% ADANI TOTAL GAS 641.30 0.79% ADANI POWER 378.55 0.54% ADANI WILMAR 352.95 0.16% ADANI GREEN ENERGY 985.00 0.09% ADANI ENTERPRISES 2,514.60 -0.06% AMBUJA CEMENT 442.75 -0.21% ACC 2,047.00 -0.77% ADANI PORTS & SEZ 845.00 -0.59% અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2023: અદાણી એન્ટરપ્રાઈઝિસની માલિકીની અદાણી ગ્લોબલ…

Read More

કોમોડિટી ટેકનિકલ વોચઃ સોનાને $1900-1888 પર સપોર્ટ છે જ્યારે રેઝિસ્ટન્સ $1924-1936

અમદાવાદ, 14 સપ્ટેમ્બર: યુએસ ફુગાવો વધ્યા બાદ બુધવારે સોના અને ચાંદીમાં ઘટાડો થયો હતો. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવે ઓગસ્ટમાં યુ.એસ.નો ફુગાવો ઉઠાવ્યો હતો પરંતુ કોર CPI દર વર્ષે ઘટીને 4.3% થયો હતો. ડૉલર ઇન્ડેક્સમાં તેજી વચ્ચે સોનાના ભાવ ત્રણ સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયા હતા અને ચાંદીના ભાવ પણ લગભગ એક મહિનાની નીચી સપાટીએ આવી…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ NIACL, એલ્જી ઇક્વિપમેન્ટ, કેનફીન હોમ્સ, આલ્કેમ, આયશર મોટર્સ

અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ બીએસઇ સેન્સેક્સ બુધવારે 245 પોઇન્ટના ઉછાળા સાથે 67466 પોઇન્ટ અને નિફ્ટી 76 પોઇન્ટના સુધારા સાથે 20070 પોઇન્ટની સપાટી ઉપર બંધ રહ્યા હતા. બુધવારે ગેપઅપ ઓપનિંગ બાદ નિફ્ટીની રેન્જ 20059- 19944 પોઇન્ટ વચ્ચેની રહી હતી. છતાં નિફ્ટી છેલ્લે 20000 પોઇન્ટની સપાટી ઉપર પહેલીવાર બંધ રહ્યો હતો. ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ પોઝિટિવ કેન્ડલની રચના…

Read More