360 વન એસેટે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ લોન્ચ કર્યું
મુંબઇ, 4 સપ્ટેમ્બરઃ 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (જે અગાઉ આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) (“360 વન એસેટ”), એ ‘360 વન બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ એ કેટેગરીમાં પ્રથમ બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ છે. આ એક ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ બેલેન્સ્ડ સ્કીમ છે. એનએફઓ 04 સપ્ટેમ્બર…
