વેદાંતાને ઝામ્બિયન કોપર એસેટ KCM માટે પુનઃસ્થાપિત કરાયું

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર: વેદાંતા રિસોર્સિસ લિમિટેડ (“વેદાંતા”)એ આજે જાહેર કર્યું હતું કે રિપબ્લિક ઓફ ઝામ્બિયા સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ કોંકોલા કોપર માઇન્સ (“કેસીએમ”)ની માલીકી અને સંચાલન કંપનીને પરત સોંપવામાં આવ્યું છે. કેસીએમની વિશ્વસ્તરીય એસેટમાં 16 મિલિયન ટન કોપરનો ભંડાર અને સંસાધન છે. તેનું કોપર ગ્રેડ 2.3 ટકા છે, જે વૈશ્વિક સરેરાશ 0.4 ટકાથી ઘણું…

Read More

માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ મેટ્રોપોલિસ, સીડીએસએલ, અમારાજા બેટરી, યુટીઆઇએએમસી, એશિયન પેઇન્ટ્સ

અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ સેન્સેક્સે 152 પોઇન્ટના સુધારા સાથે 65780 પોઇન્ટ અને નિફ્ટીએ 46 પોઇન્ટના સુધારા સાથે 19574 પોઇન્ટની સપાટી મંગળવારે નોંધાવી હતી. ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન નિફ્ટીએ 19500ની સપાટી જાળવી રાખવા સાથે સતત ત્રિજા દિવસે પણ પોઝિટિવ નોટ નોંધાવી છે. હવે 19600 પોઇન્ટનું અતિ મહત્વનું રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ થવાની વાર છે. તેની ઉપર બંધ આપે અને…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 19538- 19501, રેઝિસ્ટન્સ  19599- 19624, ઇન્ટ્રા-ડે વોચઃ આલ્કેમલેબ્સ, SBI કાર્ડ

અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ નિફ્ટી-50એ સાંકડી વધઘટ અને વોલ્યૂમ્સ વચ્ચે છેલ્લે ફ્લેટ બંધ આપવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર દોજી કેન્ડલની રચના કરી . વીકની ટોચની સપાટીએ બંધ આપવા સાથે 19600મની નજીક પહોંચવાની કોશિશ કરી છે. તે સારી નિશાની ગણાવી શકાય. અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ હાયર એન્ડ ઉપર છે. અને જો માઇનોર રેઝિસ્ટન્સ આવે તો માર્કેટમાં ફરી…

Read More

EMS લિમિટેડનો IPO તા. 8 સપ્ટેમ્બરે ખૂલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ.200-211

ઇશ્યૂ ખૂલશે 8 સપ્ટેમ્બર ઇશ્યૂ બંધ થશે 12 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.210-211 ઇશ્યૂ સાઇઝ રૂ. 321.24 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 5 સપ્ટેમ્બર: EMS લિમિટેડ તા. 7 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 200-111ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સની રૂ. 321.24 કરોડની ઓફર ફોર સેલ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો ઇશ્યૂ એન્કર પોર્શન માટે 07 સપ્ટેમ્બર,…

Read More

જીવણરામ શીયોદત્તરાય ઇન્ડસ્ટ્રીઝનો 17.07 કરોડનો SME IPO 8 સપ્ટેમ્બરે ખુલશે

IPO ખૂલશે 8 સપ્ટેમ્બર IPO બંધ થશે 12 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ. 10 પ્રાઇસ રૂ. 23/શેર લોટ 6000 શેર્સ ઇશ્યૂ સાઇઝ 7422000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 17.07 કરોડ ઇશ્યૂ ટાઇપ એફપીઓ લિસ્ટિંગ એનએસઇ ઇમર્જ પ્રારંભિક જાહેર ઓફરમાં 7422000નો નવો ઈશ્યુ અને રૂ.ની નિશ્ચિત કિંમતે વેચાણ માટે કોઈ ઓફર (OFS)નો સમાવેશ થશે. 23/- પ્રતિ ઇક્વિટી શેર અમદાવાદ…

Read More

વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો આઈપીઓ 65 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, 47 ટકા ઉછાળે બંધ

વિષ્ણુ પ્રકાશ આઈપીઓ લિસ્ટિંગ ઈશ્યૂ સાઈઝ 308.88 કરોડ ઈશ્યૂ પ્રાઈઝ 99 લિસ્ટિંગ 165 રિટર્ન 66.66 ટકા અમદાવાદ 5 સપ્ટેમ્બરઃ વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાનો રૂ. 308.88 કરોડનો આઈપીઓ 64.94 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશખુશહાલ કર્યા છે. ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 99 સામે આજે બીએસઈ ખાતે 163.30ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં વધી 164.48ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો…

Read More

ડોલરની વેચવાલીના પગલે રૂપિયો 2 સપ્તાહના તળિયે,આજે 83.04 પર બંધ

નવી દિલ્હી 5 સપ્ટેમ્બર: આજે ડોલર સામે રૂપિયો નબળો પડી બે સપ્તાહના તળિયે પહોંચ્યો છે. યુએસ ડોલર સામે રૂપિયો 83.04 પર બંધ થયો હતો, જે અગાઉના સત્રમાં 82.7475 હતો. ભારતીય રૂપિયો મંગળવારે નબળો બંધ રહેવા પાછળનું કારણ એશિયન કરન્સીમાં સાર્વત્રિક નબળાઈ અને સંભવિત ડોલર આઉટફ્લોને કારણે સ્થાનિક કરન્સી લગભગ બે અઠવાડિયામાં પ્રથમ વખત 83ની સપાટીથી…

Read More

MARKET MORNING: INTRADAY WATCH: BBTC, 360 ONE, JK LAXMI, NUVOCO, BPCL

Ahmedabad, 5 September અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ સોમવારે સેન્સેક્સે 240 પોઇન્ટના સુધારા સાથે 65628 પોઇન્ટ અને નિફ્ટીએ 93 પોઇન્ટના સુધારા સાથે 19500નું પહેલું રેઝિસ્ટન્સ વટાવવા સાતે 19528 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર હેંગિંગ મેન ટાઇપ કેન્ડલ દર્શાવી છે. જ્યાં સુધી માર્કેટમાં નિફ્ટી 19600 પોઇન્ટની અતિ મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરે નહિં, ત્યાં સુધી…

Read More