આઇનોક્સ ઈન્ડિયાએ 2.21 કરોડ શેર્સના FPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 31 ઓગસ્ટઃ INOXCVA ની પ્રમોટર અને ઔદ્યોગિક ગેસ સેક્ટરની કંપની INOX ઇન્ડિયા લિમિટેડએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઈલ કર્યું છે. કંપની પ્રમોટર શેરહોલ્ડરના સેલિંગ અને અન્ય શેરહોલ્ડરના સેલિંગ (ઓફર ફોર સેલ) દ્વારા 2,21,10,955 ઇક્વિટી શેર્સ (₹ 2 ની ફેસ વેલ્યુ) સુધીના વેચાણ માટે ઈનિશિયલ…

Read More

કીકો   બેબી મોમેન્ટ્સ કોસ્મેટિક્સે ગુજરાતમાં ‘નો-ફેનોક્સિએથેનોલ’ રેન્જ લોન્ચ કરી

અમદાવાદ, 31 ઓગસ્ટઃ કીકોએ ફરી એકવાર બેબી મોમેન્ટસ કોસ્મેટિક્સની અદ્યતન ‘નો-ફેનોક્સિએથેનોલ’ રેન્જ લોન્ચ કરી છે. કીકો બેબી મોમેન્ટ્સ પ્રોડક્ટ્સ ફેનોક્સિએથેનોલ અને પેરાબેન્સથી મુક્ત હોવા ઉપરાંત તેઓ ટ્રોપોલોન, એસએલએસ, એસએલઇએસ, ડાયઝ અને આલ્કોહોલથી પણ મુક્ત છે, જે સુનિશ્ચિત કરે છે કે માત્ર સૌથી કોમળ તત્વો જ પોતાના બાળકની નાજુક ત્વચાને સ્પર્શે છે. બાળકોના સંભાળ માટે દુનિયામાં…

Read More

કોમોડિટી- કરન્સી ટેકનિકલ વ્યૂઃ સોનાને સપોર્ટ રૂ. 59,200-58,950 અને રેઝિસ્ટન્સ રૂ. 59,650 – 59,810

અમદાવાદ, 31 ઓગસ્ટઃ નિરાશાજનક યુએસ આર્થિક ડેટાને કારણે સોનું ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, તેની સાથે ચાંદી પ્રારંભિક ટ્રેડિંગમાં ચાર સપ્તાહની ટોચને સ્પર્શી હતી. યુએસ 10-વર્ષના બોન્ડની ઉપજ 3.15% ની નીચે સરકી જવા સાથે ડૉલરનું નબળું પડવું, કિંમતી ધાતુઓની આકર્ષણને વધારતા ઉત્પ્રેરક તરીકે કામ કર્યું. અસ્થિર સત્રની અપેક્ષાએ, સોનાને $1934-1922 ની આસપાસ સપોર્ટ અને…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ સિપલા, મારૂતિ, એચસીએલ ટેક, સિમેન્ટ સ્ટોક્સ અને પાવર સ્ટોક્સ

અમદાવાદ, 31 ઓગસ્ટઃ સિમેન્ટ સ્ટોક્સ પર જેફરી: સિમેન્ટની માંગ FY24 માં સતત બીજા વર્ષે બે આંકડામાં વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. (પોઝિટિવ) પાવર સેક્ટર પર HSBC: જુલાઈમાં ડિમાન્ડમાં 6% વધારો થયો, ઓછા વરસાદ પર ઓગસ્ટમાં 16% વૃદ્ધિને વેગ મળ્યો (પોઝિટિવ) બર્નસ્ટેઈન /Cipla: કંપની પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 1262 (પોઝિટિવ) IT સ્ટોક્સ પર…

Read More

માર્કેટ ગુડ મોર્નિંગઃ વોચઃ ગોદરેજ પ્રોપર્ટીઝ, ટાટા સ્ટીલ, ડીએલએફ, કોલ ઇન્ડિયા

અમદાવાદ, 31 ઓગસ્ટઃ બુધવારે માર્કેટ ભારે અફરાતફરીના અંતે 11 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 65087 પોઇન્ટ અને નિફ્ટી 4 પોઇન્ટના સુધારા સાથે 19347 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. બુધવારે નિફ્ટીએ 19400ની નીચે ટ્રેડ થયા બાદ છેલ્લે 19444 પોઇન્ટની ઊંચી સપાટી નોંધાવી હતી. જોકે, 19250 પોઇન્ટની નીચે બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં કરેક્શન વધવાના…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ એરોફ્લેક્સનું આજે થશે લિસ્ટિંગ, વોચ રાખોઃ BHEL, ફોર્ટીસ, NTPC, PNB, ઝોમેટો

Listing TODAY Aeroflex Industries Symbol: AEROFLEX  Series: Equity “B Group”    BSE Code: 543972   ISIN: INE024001021   Face Value: Rs 2/-   Issued Price: Rs 108/ અમદાવાદ, 31 ઓગસ્ટ ભેલ: લારા, છત્તીસગઢ ખાતે સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે કંપનીને ઓર્ડર મળ્યો (પોઝિટિવ) ફોર્ટિસ હેલ્થકેર: કંપની 225 કરોડમાં માનેસરમાં મેડિયોર હોસ્પિટલ ખરીદશે. (પોઝિટિવ) રામકૃષ્ણ ફોર્જિંગ્સ: દક્ષિણ અમેરિકામાં 8.25…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ  19304- 19260, રેઝિસ્ટન્સ  19422- 19496, ઇન્ટ્રા-ડે વોચઃ JSW સ્ટીલ, UPL

અમદાવાદ, 31 ઓગસ્ટઃ નિફ્ટી ફરી એકવાર 20 દિવસીય એવરેજ ઉપરની મોમેન્ટમ જાળવવામાં નિષ્ફળ ગયો છે. અને ઇન્ડેક્સ બેઝ્ડ સ્ક્રીપ્સમાં હેવી સેલિંગ પ્રેશર સાથે લો પોઇન્ટ નજીક બંધ આપી રહ્યો છે. આગામી શોર્ટ રન માટે પણ 19250 પોઇન્ટની સપાટી તૂટતાં માર્કેટમાં હેવી કરેક્શન જોવા મળી શકે છે. છેલ્લા ચાર દિવસની ચાલ સૂચવે છે કે માર્કેટ અવઢવની…

Read More