માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19309- 19274, રેઝિસ્ટન્ટ 19377- 19412, સ્ટોક્સ ટૂ વોચઃ અંબુજા સિમે., SBI

અમદાવાદ, 30 ઓગસ્ટઃ સતત સ્લગીશ રેન્જ અને માઇનોર વોલેટિલિટી વચ્ચે નિફ્ટી ટ્રેડ કરી રહ્યો છે. 19250- 19400 પોઇન્ટની રેન્જમાં રમી રહેલો નિફ્ટી કઇ તરફ બ્રેકઆઉટ આપે છે તેની ઉપર સમગ્ર બજારની નજર રહેલી છે. પરંતુ હાલના તબક્કે નિફ્ટી માટે 19309- 19274 અને રેઝિસ્ટન્ટ માટે 19377- 19412 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડ કરવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ…

Read More

સ્ટોક્સ ઇન ન્યૂઝઃ લ્યુપિન, વીપ્રો, જિયો ફાઇનાન્સ, મારૂતિ, અમી ઓર્ગેનિક્સ, આયશર મોટર્સ, SBI, મેઘમણી ઓર્ગેનિક્સ

અમદાવાદ, 30 ઓગસ્ટ લ્યુપિન: કંપનીએ કેનેડામાં પ્રોપ્રાનોલોલ લોંગ-એક્ટિંગ કેપ્સ્યુલ્સ લોન્ચ કર્યા (પોઝિટિવ) વિપ્રો: કંપની અને એમિગોસ ડો બેમ વિપ્રો કેર્સને બ્રાઝિલમાં લાવવા માટે દળોમાં જોડાયા (પોઝિટિવ) યુનિકેમ લેબ્સ: પ્રસુગ્રેલ ટેબ્લેટ્સ માટે USFDA તરફથી ANDA ની મંજૂરી મળી (પોઝિટિવ) Trigyn: કંપનીને LokOS પ્રોજેક્ટ માટે ટેકનિકલ માનવશક્તિ પ્રદાન કરવા માટે ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન તરફથી રૂ. 100 કરોડનો…

Read More

MCX:  સોના-ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ સંકડાઈ, ક્રૂડ તેલમાં રૂ.64નો સુધારો

મુંબઈ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,45,937 સોદાઓમાં કુલ રૂ.19,995.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,161.11 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13825.07 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 43,432 સોદાઓમાં રૂ.3,927.63 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં…

Read More

હોન્ડા મોટરસાઇકલે હોર્નેટ 2.0 લોન્ચ કર્યું

નવી દિલ્હી, 29 ઓગસ્ટ: હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ આજે ​​OBD2 અનુરૂપ 2023 હોર્નેટ 2.0 લોન્ચ કર્યું છે. ઇન્ટરનેશનલ સ્ટ્રીટ ફાઇટર તરીકે તૈયાર કરાયેલ, અપડેટેડ નવું હોર્નેટ 2.0 OBD2 હોન્ડાના રેસિંગ ડીએનએનું સ્ટ્રીટ રાઇડિંગના એકદમ રોમાંચમાં રૂપાંતર છે અને તેની આકર્ષક કિંમત રૂ. 139000 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુત્સુમુ ઓટાનીએ જણાવ્યું…

Read More

NSE: એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના 15 વર્ષની સફરમાં રૂ.609 ટ્રિલિયનના 20અબજ કોન્ટ્રાક્ટ્સના વ્યવહારો

મુબઇ, 29 ઓગસ્ટઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ) ખાતે 29 ઓગસ્ટ, 2008ના રોજ કરન્સીના નવા એસેટ ક્લાસના ઉમેરા સાથે એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ માટે નવી શરૂઆત થઇ હતી. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)એ કરન્સી સ્પોટ રેટ યુએસ ડોલર – ઇન્ડિયન રૂપી ઉપર ફ્યુચર્સના લોંચ સાથે એક્સચેન્જ ટ્રેડેડ કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ લોંચ કર્યું હતું. ટ્રેડિંગના…

Read More

બિગબ્લોક કન્સ્ટ્રક્શનના પ્રમોટર્સે ડિવિડન્ડ અધિકારો છોડ્યા

સુરત, 29 ઓગસ્ટ: બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડના મોટા ભાગના પ્રમોટર ગ્રૂપ અને તેની એન્ટિટીઓએ કંપનીની ચાલુ વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં રાખીને નાણાંકીય વર્ષ 2022-23 માટે જાહેર કરાયેલા તેમના ડિવિડન્ડ અધિકારને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. બાકીના શેરધારકોને વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં શેરધારકોની મંજૂરીને આધીન ડિવિડન્ડ મળશે. પ્રમોટર ગ્રૂપના કુલ 72.27%માંથી કંપનીના 60.03% ઇક્વિટી શેરનો સમાવેશ કરતી પ્રમોટર…

Read More

અદાણી શેર્સમાં 12 કંપનીઓએ શોર્ટ સેલિંગની વહેતી ગંગામાં ’પૂણ્ય’ કમાઇ લીધાનો ઘટસ્ફોટ

અમદાવાદ, 29 ઓગસ્ટ: અદાણી જૂથની કંપનીઓમાં હિન્ડનબર્ગ અહેવાલના પગલે શોર્ટ સેલિંગની વહેતી ગંગામાં હાથ ઝબોળી લઇને ’પૂણ્ય’ કમાઇ ’લેવાની જેમ અમેરીકી શોર્ટ સેલર હિન્ડનબર્ગ રીપોર્ટ બાદની તપાસમાં ધીમે ધીમે નવા નવા ફણગા ફૂટી રહ્યા છે. ટોચના શોર્ટ સેલર્સમાં બે ભારતીય કંપનીઓ પણ છે જેમના પ્રમોટર સામે સેબીએ રોકાણકારોને ગેરમાર્ગે દોરવા અને શેરબજારમાં હેરાફેરી કરવા માટે…

Read More

સેમ્કો સિક્યોરિટીઝે માય ટ્રેડ સ્ટોરી ફીચર રજૂ કર્યું

ચિંતાજનક આંકડા: અમદાવાદના 63% ટ્રેડર્સ તાજેતરના બજાર વિશ્લેષણમાં અંડરપર્ફોર્મ કરે છે અમદાવાદ, 29 ઓગસ્ટ: અમદાવાદમાં ટ્રેડિંગની ગતિશીલ દુનિયામાં નોંધપાત્ર અવરોધનો સામનો કરવો પડ્યો છે. 63% ટ્રેડર્સે છેલ્લા એક વર્ષથી સ્ટોક માર્કેટમાં અન્ડરપરફોર્મ કર્યું છે. ઇન્વેસ્ટમેન્ટ-ટેક કંપની સેમ્કો દ્વારા તાજેતરના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ચિંતાજનક રીતે આ અહેવાલ તેમની ટ્રેડિંગ સ્ટ્રેટેજીસને રિફાઈન કરવા અને શ્રેષ્ઠ…

Read More