IdeaForgeના IPOમાં રોકાણકારની મૂડી ડબલ, 94 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
આઇડિયાફોર્જની ઇન્ટ્રા-ડે એક્ટિવિટી ઓફર પ્રાઇસ 672 ખુલ્યો 1305 વધી 1344 ઘટી 1258 બંધ 1295 સુધારો રૂ. 623.50 સુધારો 92.78 ટકા અમદાવાદ, 7 જુલાઇઃ IdeaForge IPOનું આજે 94.21 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 1,305.10 પર મજબૂત લિસ્ટિંગ થવા સાથે જે રોકાણકારોને શેર્સ લાગ્યા હોય તેઓ ન્યાલ થઇ ગયા છે. NSE પર કંપનીના શેરનું લિસ્ટિંગ 93.45%ના પ્રીમિયમ સાથે…
