નિફ્ટી આઉટલૂકઃ સપોર્ટ 18546- 18493, રેઝિસ્ટન્સ 18637- 18676, ULTRATECH, ABFRL, DRREDDY ખરીદવા સલાહ

અમદાવાદ, 7 જૂનઃ પોઝિટિવ માર્કેટબ્રેડ્થ અને સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સાથે ભારતીય શેરબજારો ધીરે ધીરે સંગીન સુધારાની જમાવટ કરી રહ્યા છે. મંગળવારે વોલેટિલિટી સાંકડી રહેવા છતાં નિફ્ટી-50 5 પોઇન્ટના સુધારા સાથે 16599 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સથી એક પોઇન્ટ છેટો રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી માટે 18500- 18450 મહત્વની ટેકાની સપાટીઓ રહી છે. તેની ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડથી…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.143, ચાંદીમાં રૂ.277નો સુધારો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 4,24,696 સોદાઓમાં કુલ રૂ.32,826.88 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,059.66 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.24753.67 કરોડનો હતો. કોમોડિટી વાયદાઓમાં રૂ.8,060 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.24753.67 કરોડનું ટર્નઓવર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર…

Read More

NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં સુધારો, ઇસબગુલ ઘટ્યું  

મુંબઇ, ૬ જુન: ગુજરાતાં વાવાઝોડાંની આગાહી વચ્ચે તંત્ર સાબદું થયું છે. હાજર બજારોમાં ખાસ ચહલપહલ નથી. કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે…

Read More

ખાનગી શાળા શિક્ષણ કે ધંધો?!: ૯ વર્ષમાં રાજ્યના ૪.૫ લાખ, અમદાવાદ શહેરમાં ૫૦ હજાર થી વધુ વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં શિફ્ટ

ખાનગી સ્કૂલની ખતરનાક ઊઘાડી લૂંટ સામે જાગે છે વાલીઓઃ સરકારી સ્કૂલ ચલે હમ સમયની સાથે કદમ મિલાવીને આજની જરૂરિયાત પ્રમાણે શિક્ષણ વ્યવસ્થા રાજ્યની સરકારી સ્કૂલોમાં ઉપલબ્ધ કરાઇ રાજ્ય સરકારે શહેરથી લઇને ગ્રામિણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર વિશ્વાસ વધ્યો અમદાવાદ, 6 જૂનઃ એક તરફ…

Read More

આઇસક્રીમ અને પીણાં જેવી ચીજોનો વપરાશ 79 ટકા ગ્રાહકો માટે લગભગ સમાન રહ્યો

ગ્રાહકોનાં અભિપ્રાય અંગેનું માસિક પૃથક્કરણ રજૂ કરતા ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)નાં લેટેસ્ટ તારણો નવી દિલ્હી, 6 જૂન: જૂન મહિનાના રિપોર્ટમાં ભારતમાં બદલાતી જતી ખર્ચ પેટર્ન અને ગ્રાહક વર્તણુંકની સૂઝ અને તેમના વિચારો અનુસાર એકંદર ઘરગથ્થુ ખર્ચ સતત ચાલુ રહ્યો હતો અને શહેરી બજારોની સરખામણીમાં ગ્રામીણ બજારમાં નજીવો વધારો થયો હતો. સર્વે અનુસાર એર કન્ડીશનર…

Read More

Aditya Birla Groupની જ્વેલરી રિટેલ બિઝનેસમાં પ્રવેશશે, ટાઈટનની CaratLane ખરીદવાની યોજના

નવી દિલ્હી, 6 જૂનઃ આદિત્ય બિરલા ગ્રૂપે રૂ. 5,000 કરોડના રોકાણ સાથે બ્રાન્ડેડ જ્વેલરી રિટેલ બિઝનેસમાં પ્રવેશ કર્યો હોવાનું જૂથે જણાવ્યું હતું. પેઇન્ટ્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સ માટે B2B ઇ-કોમર્સ પછી છેલ્લા બે વર્ષમાં નવા બિઝનેસમાં જૂથની આ ત્રીજી મોટી કંપનીની જાહેરાત કરી છે. બીજી બાજુ તનિષ્કની પાર્ટનરશિપ ફર્મ અને ઓમ્નીચેનલ જ્વેલરી રિટેલર CaratLane ખરીદવા જઈ…

Read More

બજાજ ફિનસર્વે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કર્યું

 મુંબઈ/પૂણે, જૂન 06: બજાજ ફિનસર્વ લિમિટેડે બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ હેઠળ તેના નવા મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસની શરૂઆત કરી છે. બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ રિટેલ અને એચએનઆઈથી લઈને સંસ્થાઓ સુધીના વિવિધ પ્રોફાઈલ્સના રોકાણકારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ફિક્સ્ડ ઈન્કમ, હાઇબ્રિડ અને ઇક્વિટી કેટેગરીમાં પ્રોડક્ટ્સનો વ્યાપક સમૂહ લોન્ચ કરશે. શરૂઆતમાં કંપની સંસ્થાકીય સેગમેન્ટ અને કંપનીની ટ્રેઝરીને સેવાઓ…

Read More

ICICI પ્રુડેન્શિયલે ODISHA ટ્રેન દુર્ઘટનાના અસરગ્રસ્તો માટે ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ સરળ બનાવી

મુંબઇ,  6 જૂન: ODISHA ટ્રેન દુર્ઘટનામાં અસરગ્રસ્તોનાં પરિવારજનો માટે ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા સરળ કરી છે. દુર્ઘટનામાં અસર પામેલાઓને નાણાકીય સલામતી પૂરી પાડવા ક્લેમ સેટલમેન્ટ ઝડપથી કરવામાં આવશે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJBY) સહિતની સ્કીમમાં આવરી લેવાયેલા ડેથ અને હેલ્થ ક્લેમ્સ માત્ર ત્રણ મૂળભુત દસ્તાવેજોને આધારે પ્રોસેસ કરવામાં આવશે. ક્લેમ સેટલમેન્ટ…

Read More