પિરામલ એન્ટરપ્રાઇઝની નજર સાતત્યપૂર્ણ વૃધ્ધિ, નફાકારકતા પરઃ અજય પિરામલ

અમદાવાદ, 9 જૂનઃ પિરામલ એન્ટરપ્રાઇઝિસ (PEL) સાતત્યપૂર્ણ વૃધ્ધિ અને નફાકારકતા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે એમ કંપનીના ચેરમેન અજય જી પિરામલે 2022-23નાં વાર્ષિક અહેવાલ અંગે શેરધારકોને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરેલાં પ્રયત્નોનાં સકારાત્મક પરિણામો હાંસલ થયા છે અને ગયા નાણાકીય વર્ષના અંતે કંપનીએ રૂ. 9,969 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો અને…

Read More

મહિન્દ્રાએ ડ્યુઅલ-ફ્યુઅલ સ્મોલ કોમર્શિયલ વ્હીકલ નવી સુપ્રો સીએનજી ડ્યુઓ લોન્ચ કરી

સુપ્રો સીએનજી ડ્યુઓના સર્વશ્રેષ્ઠ ફીચર્સ મહિન્દ્રાનું પ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલડાયરેક્ટ-સ્ટાર્ટ સીએનજી 750 કિગ્રા પેલોડ શક્તિશાળી 20.01 kW(27BHP) એન્જિન સુપિરિયર 60 Nm ટોર્ક માઇલેજ 23.35 કિમી/કિલો,325 કિમીની હાઈ રેન્જ સીએનજી-પેટ્રોલ વચ્ચે શિફ્ટિંગ અમદાવાદ, 9 જૂન:  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે (એમએન્ડએમ) સ્મોલ કોમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં તેનું પ્રથમ ડ્યુઅલ-ફ્યુઅલ વ્હીકલ સુપ્રો સીએનજી ડ્યુઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સુપ્રો સીએનજી…

Read More

બુલિયન: સોનાને રૂ. 59,760-59,580 પર સપોર્ટ છે: પ્રતિકારક રૂ. 60,120, 60,270

અમદાવાદ, 9 જૂનઃ 19-મહિનાના ઊંચા સ્તરે યુ.એસ.ના સાપ્તાહિક બેરોજગાર દાવાઓના ડેટાની અપેક્ષા કરતાં વધુ રીલીઝ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, કારણ કે ઉચ્ચ નોકરી વિનાના દાવાઓ ફેડરલ રિઝર્વના બેટ્સને ટ્રિમ કરશે. યુએસ ડૉલર ઇન્ડેક્સ પણ 103.60 પર ચાર દિવસની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. અમે અપેક્ષા રાખીએ છીએ કે…

Read More

એપીએલ એપોલો, જેબીએમ ઓટો, આશાહી ઇન્ડિયા ખરીદોઃ એચડીએફસી, ટીટીકે પ્રેસ્ટીજ વેચો

અમદાવાદ, 9 જૂનઃ નિફ્ટી માટે ટેકનિકલી 18574, 18514 અનમે 18412 પોઇન્ટની સપાટીઓ મહત્વની ટેકાની અને 18736- 18838- 18899 પોઇન્ટની સપાટીઓ મહત્વની રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે તેવો વર્તારો સ્ટોક્સબોક્સ તરફથી મળી રહ્યો છે. એપીએલ એપોલો, જેબીએમ ઓટો, આશાહી ઇન્ડિયા ખરીદવાની અને  એચડીએફસી, ટીટીકે પ્રેસ્ટીજ વેચવાની સલાહ પણ મળી રહી છે. રોકાણકારો અને ટ્રેડર્સ અભ્યાસ અને નિષ્ણાતની…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ ફોર્ટિસ, એવન્યૂ સુપર માર્કેટ, ડો. રેડ્ડી ખરીદો, આઇઇએક્સ, ઇન્સ્યોરન્સ શેર્સ નેગેટિવ

અમદાવાદ, 9 જૂન: મોટાભાગના બ્રોકરેજ હાઉસ ઇન્સ્યોરન્સ શેર્સ ઉપર કામચલાઉ નેગેટિવ વ્યૂ આપી રહ્યા છે. જ્યારે ફોર્ટિસ, એવન્યૂ સુપર માર્ટ, ડો. રેડ્ડી અને પેટીએમ ઉપર ખાસ વોચ ખરીદી માટે રાખવાની સલાહ આપી રહ્યા છે. રોકાણકારો અને ટ્રેડર્સ તેમના યોગ્ય અભ્યાસ અને નિષ્ણાતની સલાહ અનુસાર આગળ વધી શકે છે. ફોર્ટિસ પર GS: કંપની પર બાય જાળવી…

Read More

નિફ્ટી માટે 18574- 18514 મહત્વના સપોર્ટ, 18736, 18838 મહત્વના રેઝિસ્ટન્સઃ ભારત ફોર્જ અને એચડીએફસી બેન્ક પોઝિટિવ

અમદાવાદ, 9 જૂનઃ રિઝર્વ બેન્કની સ્થિર વ્યાજદરની જાહેરાતને માર્કેટે ડિસ્કાઉન્ટ કરવા સાથે પ્રોફીટ બુકિંગ પ્રેશર જોવાયું છે. જેમાં નિફ્ટીએ ફરી એકવાર 18700 પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ કમ ટેકનિકલી મહત્વની ટેકાની સપાટી ગુમાવી છે. ટ્રેન્ડ નેગેટિવ રહેવા સાથે ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી છે. જ્યાં સુધી નિફ્ટી- સેન્સેક્સ તેમની જૂની ઓલટાઇમ હાઇ સપાટી ક્રોસ કરે નહિં ત્યાં…

Read More

સમાચારમાં સ્ટોક્સઃ તાતા પાવરને પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે LoA મળ્યો

અમદાવાદ, 9 જૂન ટાટા પાવર: રિન્યુએબલ એનર્જી આર્મને 966 મેગાવોટ RTC હાઇબ્રિડ રિન્યુએબલ પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે LoA મળ્યો (પોઝિટિવ) IRB ઇન્ફ્રા: આવક 20% વધીને રૂ. 411.1 કરોડ વિરુદ્ધ રૂ. 343.5 કરોડ (YoY) (પોઝિટિવ) એથર ઇન્ડસ્ટ્રીઝ: સસ્ટેનેબલ કન્વર્જ પોલીયોલ્સ ટેક્નોલોજીનું વ્યાપારીકરણ કરવા માટે સાઉદી અરામકો ટેક્નોલોજીસ કંપની સાથે લાયસન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા છે (પોઝિટિવ)…

Read More

ઇન્ડેલ મની: દેશવ્યાપી ઉપસ્થિતિ માટે કામગીરીનું વિસ્તરણ કર્યું

મુંબઇ, 8 જૂન: ઇન્ડેલ કોર્પોરેશનની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) ઇન્ડેલ મનીએ દેશવ્યાપી વિસ્તરણના ભાગરૂપે પશ્ચિમ અને મધ્યભારતમાં ઉપસ્થિતિને વધુ મજબૂત કરી છે. ઇન્ડેલ મની હાલમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક, આન્ધ્ર પ્રદેશ, તમિળ નાડુ, તેલંગાના, પુડુચેરી અને કેરળ એમ આઠ રાજ્યોમાં 250થી વધુ બ્રાન્ચ દ્વારા સંચાલન કરે છે તથા નાણાકીય વર્ષ 2024 સુધીમાં 105 બ્રાન્ચ ખોલવાની દિશામાં…

Read More