MCX WEEKLY REVIEW: સોનાના વાયદામાં રૂ.459 અને ચાંદીમાં રૂ.2,352નો ઉછાળો

મુંબઈ, 4 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 26 મેથી 1 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 46,89,753 સોદાઓમાં કુલ રૂ.3,41,821.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,00,493.92 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,41,079.05 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,62,967 સોદાઓમાં…

Read More

Weekly economic calander at a glance

અમદાવાદ, 4 જૂનઃ વર્લ્ડ અને ઇન્ડિયન ઇકોનોમિક કેલેન્ડર અનુસાર 5 જૂનના રોજ ચીન, ભારત, યુરોપ, યુએસ અને યુકેના સર્વિસ સેક્ટર્સના ડેટા ડિકલેર થશે. તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર મિક્સ અસર જોવા મળે તેવી સંભાવના છે. મંગળવારે યુરોપના રિટેલ વેચાણના આંકડાઓ અને બુધવારે ચીન આયાત નિકાસ અને ટ્રેડ બેલેન્સના આંકડા જાહેર કરશે. સૌથી મહત્વની વાત એ છે…

Read More

MCX પર કીમતી અને બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલના વાયદામાં સીમિત રેન્જમાં સુધારો

મુંબઈ, 2 જૂનઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,81,751 સોદાઓમાં કુલ રૂ.19,937.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,490.87 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 14436.5 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 46,988 સોદાઓમાં રૂ.2,866.85 કરોડનાં કામકાજ થયાં…

Read More

વીપ્રો શેરદીઠ રૂ. 445ની કિંમતે રૂ. 12000 કરોડના શેર્સ બાયબેક કરશે, રેકોર્ડ તા. 16 જૂન

અમદાવાદ, 2 જૂનઃ વીપ્રોએ રૂ. 12000 કરોડની બાયબેક સાઇઝ સાથે કુલ 26,96,62,921 શેર્સ બાયબેક કરવા માટેની રેકોર્ડ તારીખ 16 જૂન નક્કી કરી છે. કંપની શેરદીઠ રૂ. 445ની કિંમતે શેર્સ બાયબેક કરશે. જેમાં રિટેલ રોકાણકારો માટે 4,04,49,439 શેર્સ અનામત રાખવાની જાહેરાત કરી છે. કંપનીની બાયબેક ઓફર શેરની શુક્રવારની રૂ. 405ના બંધભાવની સ્થિતિ સામે રૂ. 40 પ્રિમિયમ…

Read More

FY24 માટે ભારતનો GDP ગ્રોથ 6.5-6.7%ની રેન્જમાં રહેવાની ધારણાઃ CII

નવી દિલ્હી, 2 જૂનઃ નાણાકીય વર્ષ 2023-24માં જીડીપી ગ્રોથ 6.5-6.7%ની રેન્જમાં રહેવાનું CII એ જણાવ્યું છે.  પડકારરૂપ વૈશ્વિક માહોલમાં ભારતીય અર્થવ્યવસ્થાએ સ્થિતિસ્થાપકતા જાળવી રાખી છે. આગામી વર્ષમાં મોટા ઘરેલું અવરોધોની અપેક્ષા જોવા મળી રહી નથી. તેવું સીઆઇઆઇના પ્રેસિડન્ટ આર દિનેશે જણાવ્યું હતું. સ્થાનિક અર્થતંત્રમાં સ્થિતિસ્થાપકતા સરકાર દ્વારા કેપેક્સને વેગ ઉપરાંત કોર્પોરેટ્સની સ્વસ્થ બેલેન્સશીટ અને સારી…

Read More

હોમ લોન ધરાવો છો? તો જાણો MRTA સુરક્ષા શા માટે જરૂર…

ઘર ખરીદવું એ જીવનની એક સીમાચિહ્નરૂપ ઘટના છે. તે માત્ર એક ઉચ્ચ મૂલ્યની સંપત્તિ નથી કે જેમાં તમે રોકાણ કરી રહ્યાં છો. તે તે છે જેને તમે આવનારા વર્ષો સુધી ‘હોમ’ કહેશો. તેથી જ, મોટાભાગના લોકોને તેમના સપનાના ઘરની શોધ કરવામાં વર્ષો વિતી જાય છે, મહિનાઓ નહીં. અને એકવાર તમે આખરે ઘર શોધી લો કે…

Read More

NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, જીરામાં સુધારો

મુંબઇ, ૨ જુન: હાજર બજારોમાં વિધીવત ચોમાસાની રાહ વચ્ચે કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર…

Read More

CRAYON એડ. 38.46% પ્રિમિયમ સાથે લિસ્ટેડ

અમદાવાદ, 2 જૂન: ક્રેયન્સ એડવર્ટાઈઝમેન્ટનો આઈપીઓ આજે રૂ. 90.00 પર લિસ્ટેડ થયો હતો. NSE ઇમર્જ ખાતે રૂ. 65ની ઓફર કિંમતની સરખામણીએ સવારે રૂ. 90ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 94.50 અને નીચામાં 90ની સપાટીએ રહ્યા બાદ છેલ્લે રૂ. 29.50 એટલેકે 38.46% પ્રીમિયમ સાથે રૂ. 94.50ની સપાટીએ બંધ રહ્યો હતો. ક્રેયોન્સ નેટવર્ક એ એક સંકલિત માર્કેટિંગ અને…

Read More