SME IPO CALENDAR AT A GLANCE

Company Open Close Date Lead Manager Issue PriceRs Lot Size Ex. Hemant Surgical May 24 May 26 Hem Securities 85-90 1,600 BSE SME Crayons Advertising May 22 May 25 Corporate Capital 62-65 2,000 NSE SME Vasa Denticity May 23 May 25 Hem Securities 121-128 1,000 NSE SME Krishca Strapping May 16 May 19 ShareIndia Capital…

Read More

ક્રૂડ વાયદામાં 7,65,290 બેરલના વોલ્યુમ, રૂ.1નો મામૂલી ઘટાડો

મુંબઈ, 18 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,153 અને નીચામાં રૂ.59,942 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.114 ઘટી રૂ.60,031ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.127 ઘટી રૂ.48,253 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1…

Read More

નવિતાસ સોલાર, રિડિંગ્ટનની ભાગીદારી સાથે  દેશભરમાં  વ્યાપક વિસ્તરણ કરશે

સુરત, 18 મે: વાર્ષિક 500 મેગા વૉટની ક્ષમતા ધરાવતી અગ્રણી મોડ્યુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલરે, અગ્રણી ટેકનોલોજી સોલ્યુશન પ્રોવઈડર રેડીંગ્ટન લિ.ના સહયોગમાં ભારતભરમાં  સોલાર પ્રોડકટસના  વિતરણની કામગીરી હાથ ધરી  છે. નવિટાસ સોલાર  ભારત અને અમેરિકાના બજારમાં વિસ્તરણ કરી રહી છે અને તેણે સ્થાનિક ગ્રાહકો માટે સેલ્સ, સર્વિસ અને ઈનોવેશનમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. નવિટાસે તેના…

Read More

ઉદ્યોગોએ કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાનો ઓછો ખર્ચાળ રસ્તો શોધવો જરૂરીઃ સ્ટીલ સેક્રેટરી

ધાતુનું રિસાઈક્લિંગ કરનારા એકમો જરૂર જણાય તો નવી ટેકનોલોજી પણ વસાવી લે અમદાવાદ,તા.18: સ્ટીલના ઉત્પાદકોએ કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા માટે આર્થિક રીતે ઓછો ખર્ચાળ રસ્તો શોધી કાઢવાની કવાયત ચાલુ કરી દેવાની ઘડી આવી ગઈ હોવાનું દેશના સ્ટીલ સચિવ નાગેન્દ્ર નાથ  સિંહે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તિ ઉદ્યોગો સાથે અમદાવાદમાં લોહ અને બિનલોહ ધાતુઓના રિસાઈકલિંગ કરીને તેનો…

Read More

5 વર્ષમાં 250 કરોડની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં 58%નો વધારો થશે

5 વર્ષમાં 250 કરોડની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યામાં 58%નો વધારો થશે ભારતમાં સુપર રિચ પર્સનની સંખ્યા ઝડપથી  થઇ રહેલો વધારોઃ નાઇટ ફ્રેન્કનો અહેવાલ અમદાવાદ 18 મેઃ ભારતમાં અબજોપતિઓની દ્રષ્ટિએ ત્રીજો સૌથી મોટો દેશ સુપર રિચ (UHNI) ઝડપથી વધી રહ્યો છે. પાંચ વર્ષમાં દેશમાં 3 કરોડ ડોલર (રૂ. 247 કરોડ)થી વધુની સંપત્તિ ધરાવતા લોકોની સંખ્યા 58.4%…

Read More

PHOTO STORY: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર

નવી દિલ્હી, 18 મે: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ‘શેવેલિયર દે લા લીઝન દ’ ઓનર’ (Chevalier de la Légion d’honneur)થી સન્માનિત કરવામાં આવ્યાં છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યવસાયિક સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાન બદલ ફ્રાન્સે તેમને આ સન્માન આપ્યું છે. યુરોપ અને વિદેશી બાબતોના ફ્રાન્સના મંત્રી કેથરીન કોલોનાએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરફથી…

Read More

ITCનો Q4નફો 23% વધી રૂ. 5175 કરોડ, રૂ.9 ડિવિડન્ડ, વર્ષનું કુલ ડિવિડન્ડ રૂ. 15.50

RESULT ANALYSIS AT A GLANCE મુંબઇ, 18 મેઃ ITC લિમિટેડે ગુરુવારે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક પરિણામો (ITC Q4 પરિણામો) જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 23 ટકા વધી રૂ. 5,175 કરોડ થયો છે. જે આગલાં વર્ષના તેટલાંજ ગાળામાં રૂ. 4,196 કરોડ હતો. કંપનીએ શેરહોલ્ડર્સ માટે બે ડિવિડન્ડ જાહેર કર્યા છે. કંપનીના બોર્ડે…

Read More

SBIનો Q4 નફો 83% વધ્યો, રૂ. 11.30 ડિવિડન્ડ

અમદાવાદ, 18 મેઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ 31 માર્ચ, 2023ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક ગાળામાં આકર્ષક નાણાકીય કામગીરી દર્શાવવા સાથે રૂ. 16695 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષના તેટલાં જ ગાળાના રૂ. 9113 કરોડ સામે 83 ટકા વધ્યો છે. બેન્કની કુલ આવકો 29.10 ટકા વધી રૂ. 106912 કરોડ થઈ છે. એસબીઆઈના બોર્ડ…

Read More