માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20886- 20803, રેઝિસ્ટન્સ 21029- 21089, ઇન્ટ્રા-ડે વોચઃ AU બેન્ક, દિપક ફર્ટીલાઇઝર્સ

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ નિફ્ટીએ 21006ની ન્યૂ હાઇ બનાવ્યા પછી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સમાં સાવચેતીનો સ્વાભાવિક સૂર છે. પરંતુ જે રીતે માર્કેટ જે લેવલે ખૂલે છે તેનાથી હાયર લેવલે બંધ આપે છે તે જોતાં માર્કેટમાં ટોન હજી તેજીનો જણાય છે. નિફ્ટી માટે નજીકનો સપોર્ટ 20700 પોઇન્ટ જણાય છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ 20886-…

Read More

MCX WEEKLY REVIEW: ક્રૂડ વાયદો રૂ.605 ઘટ્યો

મુંબઇ, 9 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 74,79,483 સોદાઓમાં કુલ રૂ.6,35,689.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,02,065.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.5,33,501.04 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 9,31,976 સોદાઓમાં રૂ.69,953.48…

Read More

એક્સેન્ટ માઈક્રોસેલનો IPO: એન્કરબુક સબ્સ્ક્રાઈબ્ડ, રૂ. 22.34 કરોડ એકત્ર

અમદાવાદ, 9 ડિસેમ્બર: સેલ્યુલોઝ-આધારિત ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સના અગ્રણી ઉત્પાદક અને નિકાસકાર એક્સેન્ટ માઈક્રોસેલ લિમિટેડે એન્કર બુક સબસ્ક્રિપ્શન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જેમાં કંપનીએ રૂ. 10ની ફેસવેલ્યૂ ધરાવતા 15.96 લાખ ઇક્વિટી શેર રૂ. 140ની ઈશ્યૂ પ્રાઈસ પર વેચી રૂ. 22.34 કરોડ એકત્ર કર્યા છે. એન્કર ઈન્વેસ્ટમેન્ટમાં મેરુ ઇન્વેસ્ટમેન્ટ ફંડ PCC – CELL I એ કુલ એન્કર બુક…

Read More

 ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO 13 ડિસેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.750-790

IPO ખુલશે 13 ડિસેમ્બર IPO બંધ થશે 15 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.750-790 લોટ 18 શેર્સ ઇશ્યૂ સાઇઝ 15189873shares ઇશ્યૂ સાઇઝ ₹1,200.00 Cr એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ Rs 75 લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.INRATING 7/10 અમદાવાદ, 9 ડિસેમ્બરઃ ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યૂ અને રૂ. 750- 790ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 13 ડિસેમ્બરે…

Read More

માઘ એડવર્ટાઇઝિંગ બોનસ અને સ્ટોક સ્પ્લિટ માટે વિચારશે

મુંબઇ, 9 ડિસેમ્બરઃ મુંબઈ સ્થિત, એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગ સોલ્યુશન્સ કંપની, માઘ એડવર્ટાઈઝિંગ એન્ડ માર્કેટિંગ સર્વિસ લિમિટેડ (BSE – 543624) બોનસ ઈશ્યૂ અને સ્ટોક સ્પ્લિટ પર વિચાર કરી રહી છે. બોનસ શેર અને સ્ટોક વિભાજન માટે વિચારણા કરવા અને મંજૂર કરવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ 20મી ડિસેમ્બરે યોજાવાની છે. 2013 માં સ્થાપિત, માઘ એડવર્ટાઈઝિંગ એન્ડ માર્કેટિંગ…

Read More

BIG BLOC વાડા ખાતે AAC બ્લોક્સના વિસ્તરણના બીજા તબક્કા પર કામ શરૂ કર્યું

સુરત, 9 ડિસેમ્બર:  BIG BLOC કન્સ્ટ્રક્શન લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, BIG BLOC બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે મહારાષ્ટ્રના પાલઘરમાં વાડા ખાતે એરેટેડ ઓટોક્લેવ્ડ કોંક્રિટ (એએસી) બ્લોક્સ પ્રોજેક્ટના બીજા તબક્કા પર કામ શરૂ કર્યું છે. કંપની વાડા પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતાને હાલના વાર્ષિક 2.5 લાખ ક્યુબિક મીટરથી બમણી કરીને 5 લાખ ક્યુબિક મીટર પ્રતિ વર્ષ કરવાનો લક્ષ્યાંક ધરાવે…

Read More

એમસીએક્સ પર કીમતી અને બિનલોહ ધાતુઓ, ક્રૂડ તેલના વાયદામાં એકંદરે સુધારોઃ કોટન-ખાંડીમાં વૃદ્ધિ

મુંબઈ, 8 ડિસેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,525ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,579 અને નીચામાં રૂ.62,422ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.44 સુધરી રૂ.62,510ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,900 ખૂલી, ઉપરમાં રૂ.62,900…

Read More