G20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપે વિશ્વના ડાયમંડ સેન્ટર ભારત ડાયમંડ બોર્સની મુલાકાત લીધી

નવી દિલ્હી, 28મી માર્ચ: ભારતીય હીરા ઉદ્યોગે ભારત ડાયમંડ બોર્સ (BDB) ખાતે G20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG)ના પ્રતિનિધિઓની મુલાકાતનું આયોજન કર્યું હતું. G20 ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપના પ્રતિનિધિઓને મુંબઈ ડાયમંડ મર્ચન્ટ્સ એસોસિએશન (MDMA), ઈન્ડિયા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર (IDTC), જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની ઓફિસો સહિત ભારત ડાયમંડ બોર્સ પરિસરમાં વિશ્વ-સ્તરની…

Read More

સોનાના વાયદાના ભાવમાં રૂ.138 અને ચાંદીમાં રૂ.54નો સીમિત સુધારો

ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ મુંબઈ, 28 માર્ચઃ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનું એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,718ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,742 અને નીચામાં રૂ.58,500ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.58,664ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.280 વધી રૂ.47,005 અને ગોલ્ડ-પેટલ…

Read More

NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં સુધારો, ગુવારગમ તથા ગુવારસીડમાં ઉંચા વેપાર

મુંબઇ, તા. ૨૮ માર્ચ: હાજર બજારોમાં ચોક્કસ કૄષિ પેદાશોમાં ખપપુરતી ખરીદી જોવા મળતાં વાયદામાં પણ તેની અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૪૭૪.૫૦ ખુલી સાંજે ૭૫૮૬.૯૦ અંક બંધ રહ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે નીચા ખુલ્યા બાદ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. …

Read More

શેરબજારોમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટી જાણે ચણા-મમરાની દુકાન જેવી!! સેન્સેક્સમાં માત્ર 300 પોઇન્ટ પ્લસ માઇનસની ચાલ

અમદાવાદઃ શેરબજારોમાંથી ધીરે ધીરે વોલ્યૂમ્સ અને વોલેટિલિટી મંદ પડી રહ્યા છે. સેન્સેક્સમાં આજે 300 પોઇન્ટ પ્લસ અને 200 પોઇન્ટ માઇનસની સ્થિત વચ્ચે સામાન્ય રોકાણકાર વર્ગ બિચારો મોં વકાસીને તેને ટીપ્સમાં અપાવેલા શેર્સના ભાવ વધે તો છૂટા થવાની રાહ જોઇ રહ્યો છે. તો ઇન્સ્ટિટ્યુશનલ અને એચએનઆઇ ઇન્વેસ્ટર્સ ખાનગી ધોરણે પ્રત્યેક ઘટાડે ધીમું વેલ્યૂ બાઇંગ શરૂ કરી…

Read More

EPFO Interest Rate 8.15%ની ચાર દાયકાની નીચી સપાટીએ

નવી દિલ્હી, 28 માર્ચઃ સામાન્ય અને નોકરીયાત વર્ગ માટે આગે કૂવા પીછે ખાઇ જેવો ઘાટ છે. પગાર ઉપર પૂરો ટેક્સ ચૂકવવાનો અને પીએફ ઉપર મળતું વ્યાજ સાવ ચણા-મમરા જેવું મળે છે. રોટલા રમખાણમાં રાત- દિવસ ઝઝૂમતાં ખાનગી કર્મચારીઓના એમ્પ્લોઇ પ્રોવિડેન્ટ ફંડ (ઇપીએફ) ઉપર મળતું વ્યાજ છેલ્લા ચાર દાયકાના તળિયે 81.5 ટકાની સપાટીએ રમી રહ્યું છે….

Read More

કોણે શેરબજારમાં સટ્ટાખોરીથી દૂર રહેવું?!!: જાણો અંક શાસ્ત્રની મદદથી

જો તમારો ડેસ્ટીની નંબર 4 કે 8 હોય તો સટ્ટો 50 ટકા રિસ્કી સાબિત થઇ શકે કનૈયાલાલ દવે જો તમારી જન્મતારીખ 4,8,13,17,22 કે 26 અને 31 હોય અને જન્મતારીખના આંકડાઓનું ટોટલ કરી તેનો સિંગલ ડિજિટ નંબર પણ 4 કે 8 આવતો હોય તો તમારે શેરબજારમાં સટ્ટાખોરીથી દૂર રહેવાનું અંકશાસ્ત્ર સૂચવે છે. કારણકે એતમારા માટે અતિ…

Read More