વિદેશ સ્થાયી થવા ઈચ્છુક ભારતીયો કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિત આ 10 દેશોમાં સરળતાથી વિઝા મેળવી શકશે

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ગ્લોબલાઈઝેશન અને વિદેશ જવાની ઘેલછા ધરાવતા ભારતીયો વિદેશમાં કામ કરવા, રહેવા, અભ્યાસ અને રોકાણ કરવાની તકો શોધી રહ્યા છે. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં આ પદ્ધતિઓ દ્વારા સરળતાથી વસી શકે છે. બધા દેશોમાં સમાન ઇમિગ્રેશન નીતિઓ અને જરૂરિયાતો હોતી નથી, અને કેટલાક દેશો અન્ય કરતાં વધુ આવકારદાયક અને સરળ વિઝા નીતિ ધરાવે…

Read More

Forbesની ચાર સૌથી શક્તિશાળી ભારતીય મહિલાઓમાં નિર્મલા સિતારમણ 32માં ક્રમ સાથે અગ્રણી

Forbs Most Powerful Women List 2023 ક્રમ નામ બિઝનેસ 1. Ursula von રાજકારણ અને પોલિસી 2. Christine Lagarde રાજકારણ અને પોલિસી 3. Kamala Harris રાજકારણ અને પોલિસી 4. Giorgia Meloni રાજકારણ અને પોલિસી 5. Taylor Swift મીડિયા એન્ડ એન્ટર. 6. Karen Lynch બિઝનેસ 7. Jane Fraser ફાઈનાન્સ 8. Abigail Johnson ફાઈનાન્સ 9. Mary Barra બિઝનેસ…

Read More

Relianceનો શેર 1.13 ટકા ઉછળ્યો, જેફરીઝે શેર 22 ટકા વધવાનો લક્ષ્યાંક મૂક્યો

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ શેરબજાર આજે નવી રેકોર્ડ ટોચ બનાવવા સાથે દેશની ટોચની લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર આજે સુધારા સાથએ ખૂલ્યા બાદ 1.47 ટકા ઉછળ્યો હતો. જે 11 વાગ્યે 1.24 ટકા ઉછાળા સાથે 2467.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રેટિંગ એજન્સી જેફરીઝે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે ટાર્ગેટ પ્રાઈસ રૂ. 3000થી ઘટાડી રૂ. 2990 નિર્ધારિત કરતાં બાય…

Read More

SIDBIએ 1-5 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ હાટ ખાતે સ્વાવલંબન મેળાનું આયોજન કર્યું

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ SIDBI એ 1-5 ડિસેમ્બર, 2023 દરમિયાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે સ્વાવલંબન મેળાનું આયોજન કર્યું હતું. મેળામાં, મોટી સંખ્યામાં મહિલા ઉદ્યમીઓ સહિત 146 કારીગરો/સૂક્ષ્મ સાહસિકોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કર્યું હતું. જેમાં મહિલા ઉદ્યમીઓની સંખ્યા નોંધપાત્ર 92ની રહી હતી. હસ્તકલાના સંદર્ભમાં સહભાગીઓમાં ઘણી વિવિધતા હતી અને કારીગરોને SIDBI દ્વારા વિનામૂલ્યે સ્ટોલ અને…

Read More

COMMODITIES, CRUDE, CURRENCY, BULLION TRENDS: MCX ગોલ્ડ ફેબ્રુઆરી રેન્જ 61800/62695

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રૂડમાં મંગળવારે અને સતત ચોથા સત્રમાં માંગ માટેના દૃષ્ટિકોણ અંગે સતત ચિંતાને કારણે ખોટ વધી હતી. 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે OPEC દ્વારા વધારાના સ્વૈચ્છિક આઉટપુટ કટની જાહેરાતમાં બજારને હજુ પણ વિશ્વાસ નથી. 1લી ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં યુ.એસ.માં ક્રૂડ ઓઈલ ઈન્વેન્ટરીઝમાં 0.594 મિલિયન બેરલનો…

Read More

Stocks in News: પાવરગ્રીડ, NLC ઇન્ડિયા, સન ફાર્મા, GRM ઓવરસીઝ, ટાઇડ વોટર, somani સિરામિક્સ

અમદાવાદ, 6 ડિસેમ્બર પાવર ગ્રીડ: ગુજરાતમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે કંપની સફળ બિડર તરીકે ઉભરી આવી. (positive) NLC ઇન્ડિયા: તેની JV NLC તમિલનાડુ પાવર લિમિટેડમાં બાયો માસ કો-ફાયરિંગ ઓપરેશન શરૂ કરે છે (પોઝિટિવ) સન ફાર્મા: એક્લેરિસ થેરાપ્યુટિક્સ સાથે લાયસન્સિંગ કરારમાં કંપની. (positive) GRM ઓવરસીઝ: કંપનીએ તેની પેટાકંપની GRM ફૂડક્રાફ્ટના MD તરીકે અતુલ ગર્ગની નિમણૂકને મંજૂરી આપી…

Read More

Fund Houses Recommendations રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, SRF, L&T FH, અદાણી ગ્રૂપ, જિયો ફાઇનાન્સ ખરીદો

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતીય શેરબજારોમાં ઐતિહાસિક તેજીનો માહોલ સર્જાયો છે. સેન્સેકસ- નિફ્ટી સહિતના મહત્વના સેક્ટોરલ્સ સતત તેજીનો ટોન ધરાવે છે. તે સંજોગોમાં અગત્યની કંપનીઓ દ્વારા કરાયેલા પરીણામો, સમાચારો કે કંપની વિષયક ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિધ બ્રોકરેજ હાઉસ તેમજ ફન્ડ હાઉસ જે શેર્સ ખરીદવા/ વેચવા કે / હોલ્ડ કરવાની ભલામણ કરાઇ છે તે રોકાણકાર મિત્રોના…

Read More