PNB હાઉસિંગ ફાઇનાન્સની એક વર્ષથી ઓછા સમયમાં અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં 1000 કરોડની લોન બુક

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: ભારતની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંની એક PNB હાઉસિંગ ફાઇનાન્સે આજે તેના અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ રોશનીમાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસિલ કરી છે. તેના લોન્ચિંગના એક વર્ષથી ઓછા સમયમાં ₹1,000 કરોડની રેકોર્ડ લોન બુક હાંસલ કરી છે. આ સિદ્ધિ ઘર ખરીદવા, પ્લોટની ખરીદી, બાંધકામ અને રિનોવેશન વગેરે માટે ₹5-35 લાખ સુધીની ઓછી…

Read More

અર્કા ફિનકેપ રૂ.300 કરોડના એનસીડી લોન્ચ કરશે, વાર્ષિક 9થી 10 ટકા વ્યાજ આપશે

મુંબઈ, 7 ડિસેમ્બરઃ અર્કા ફિનકેપ લિમિટેડે પ્રતિ રૂ. 1,000ની ફેસ વેલ્યુના રૂ. 150 કરોડ (“બેઝ ઇશ્યૂ સાઇઝ”) માટે પ્રતિ રૂ. 1,000ની (“એનસીડી અથવા ડિબેન્ચર્સ”) ફેસ વેલ્યુ ધરાવતા સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં રૂ. 30,0 કરોડ (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ લિમિટેડ”) (“ટ્રેન્ચ 2 ઇશ્યૂ”)ની રકમ સાથે રૂ. 150 કરોડ…

Read More

અદાણીને મુશ્કેલીના સમયમાં સાથ આપનાર રાજીવ જૈનની સંપત્તિ 82 ટકા વધી, Gautam Adani 14માં ક્રમે

સ્ક્રિપ્સ ભાવ તફાવત ADANI TOTAL GAS 1,137.50 7.96% ADANI ENERGY SOLUTIONS 1,191.95 2.55% ADANI PORTS & SEZ 1,039.15 2.01% ADANI GREEN ENERGY 1,595.40 1.94% NDTV 289.45 1.42% AMBUJA CEMENT 502.15 0.20% ACC 2,137.55 0.43% ADANI ENTERPRISES 2,883.35 -0.06% ADANI WILMAR 395.55 -0.20% ADANI POWER 558.20 -0.42% (note: શેરના ભાવ 10.30 વાગ્યા સુધીમાં) બ્લૂમબર્ગ બિલેનિયોર ઈન્ડેક્સમાં…

Read More

Fund Houses Recommendations: HDFC Bank, HCL Tech, Power Grid, PayTM

અમદાવાદ, 7 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તથા માર્કેટ નિષ્ણાતો દ્વારા સંબંધિત કંપનીઓ વિષયક ન્યૂઝ અને વ્યૂઝના ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસ દ્વારા કેટલાંક શેર્સ ખરીદવા ભલામણ કરાઇ છે. રોકાણકારો યોગ્ય અભ્યાસના આધારે યોગ્ય નિર્ણય લઇ શકે તે હેતુથી વિગતો અત્રે રજૂ કરાઇ છે. Macquarie on Sun Pharma: Maintain outperform on Company, target price at Rs…

Read More

Stocks in News: HCL ટેક, ભારત ઈલેક્ટ્રોનિક્સ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, આલોક ઇન્ડસ્ટ્રીઝ

અમદાવાદ, 7 ડિસેમ્બર HCL ટેક: ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે હુસ્કવર્ના ગ્રુપ સાથે કંપનીની ભાગીદારી (પોઝિટિવ) ભારત ઈલેક્ટ્રોનિક્સ: કંપનીને રૂ. 3,915 કરોડના બે સંરક્ષણ સાધનોના ઓર્ડર મળ્યા. (પોઝિટિવ) બ્રિગેડ એન્ટરપ્રાઈઝ: કંપનીએ બેંગલુરુના CBDમાં ₹500 કરોડના વિકાસ મૂલ્ય સાથે ‘ગ્રેડ A’ ઑફિસ સ્પેસ વિકસાવવા માટે સંયુક્ત વિકાસ કરાર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) TV18/Network18: કંપની અને E18 નેટવર્ક18 સાથે…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 20873-20807, રેઝિસ્ટન્સ 20982-21027, ઇન્ટ્રા-ડે વોચઃ ICICI PRU., બર્જર પેઇન્ટ

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એલટીઆઇએચ, એસબીઆઇ, ઇપકા લેબ, પેટીએમ, એસબીએફસી, વીપ્રો ખરીદો અમદાવાદ, 7 ડિસેમ્બરઃ બ્રેકઆઉટ બાદ નિફ્ટીએ એક મહનાનો સ્ટ્રોંગ સુધારો નોંધાવ્યો છે. સંખ્યાબંધ ગેપ્સ ડેઇલી ચાર્ટ ઉપર વટાવ્યા પણ છે. નિફ્ટી માટે હવે 20500- 20250 પોઇન્ટની સપાટી રોક બોટમ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ મળી રહી છે. આરએસઆઇ હવે 84 લેવલ…

Read More

HDFC બેંક અને RBI ઇનોવેશન હબ દ્વારા I-ઇનોવેટ પહેલ લૉન્ચ

બેંગ્લુરુ, 7 ડિસેમ્બર: દિવ્યાંગો પર કેન્દ્રીત ચેમ્પિયન ફિનટૅક્સ માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી દેશવ્યાપી પહેલ આઈ-ઇનોવેટને લૉન્ચ કરવા માટે HDFC બેંકે રીઝર્વ બેંક ઇનોવેશન હબ (RBIH)ની સાથે ભાગીદારી કરી છે, જે નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવાની દિશામાં લેવામાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પહેલ દિવ્યાંગો માટે નાણાકીય સમાવેશનને વધારવા માટે જ નહીં પણ તેમાં…

Read More