NCDEX: ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, ગુવારગમ તથા જીરામાં ઉંચા વેપાર
મુંબઇ, ૨૦ માર્ચ: વાયદાઓમાં પાકતી મુદતે ખપપુરતી લેવાલી વચ્ચે અમુક કૄષિપેદાશોનાં ભાવ વધ્યા હતા. જો કે NCDEX ખાતે આજે ગુવારેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૩૨૪.૭૦ ખુલી સાંજે ૭૨૬૫.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૩૪૫ રૂ. ખુલી ઉંચામાં ૭૩૪૫ તથા નીચામાં ૭૩૪૫ રૂ. થઇ સાંજે ૭૩૪૫ રૂ. બંધ રહ્યા હતા….
